હવાનામાં લકઝરી 5 સ્ટાર હોટલમાં થયો ભયાનક વિસ્ફોટ, 22 લોકોના મોત, 30 થી વધારે ઘાયલ
ક્યુબાની રાજધાની હવાનામાં શુક્રવારે રાત્રે એક હોટલ જેનું નામ હોટેલ સારાટોગા છે ત્યાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટના કારણે 22 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. રાજધાની હવાનામાં…