Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

સુરત:સીટી બસએ રેલવે સ્ટેશન નજીક અકસ્માત થતા બસમાં બેઠેલા મુસાફરોને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા

સુરત સીટી બસ નજીકની હોટલમાં ઘુસી ડ્રાઈવર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત મુસાફરી કરતા મુસાફરો અકસ્માતમાં થયા ઘાયલ સુરતની સિટી બનશે આજે દિલ્હી ગેટ નજીક સ્ટેશન વિસ્તારમાં અચાનક એક…

વાગરા : અખાત્રીજ ના શુભ દિવસે કડોદરા ગામે સમૂહ જવાળાનો પ્રારંભ કરવામાં આવ્યો

વાગરા તાલુકાના કડોદરા ગામે સમૂહ જવાળાનો પ્રારંભ પાંચ દિવસ માતાજીની પૂજા અર્ચના કરી ગ્રહશાંતિ કરે છે વેરાઈ માતાજીના મંદિરે શ્રદ્ધાંરુંઓ પોતાની બાધા પૂર્ણ કરે છે વાગરા તાલુકાના કડોદરા ગામે સમૂહ…

મહિલાએ દારૂડિયા પતિથી કંટાળીને બે બાળક સાથે ઝેર પીધું; પુત્રનું મોત, માતા-પુત્રીની હાલત ગંભીર

બાયડના વાત્રકગઢમાં મહિલાએ પતિની દારૂની વ્યસનથી કંટાળી બે બાળકો સાથે ઝેરી દવા પી લેતાં ચકચાર મચી ગઇ છે. ત્યારે દવા વધુ પડતી શરીરમાં જવાને લઈ છ વર્ષના પુત્રનું મૃત્યુ થઈ…

હીરા રશિયાના રફમાંથી નથી બન્યા એવું લેખિતમાં આપવા અમેરિકાના વેપારીઓની માંગ

‘આ હીરા રશિયાના રફમાંથી નથી બન્યા,’ એવું લખાણ અમેરિકાના બાયર્સ શહેરના હીરા વેપારીઓ પાસે બિલમાં લેખિતમાં માગી રહ્યા હોવાથી વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. યુક્રેન અને રશિયામાં યુદ્ધની સ્થિતિને કારણે અમેરિકાએ…

સંજુ સેમસનનો રોષ:શ્રેયસ અય્યર આઉટ હતો,નોટ-આઉટ આપ્યો;વાઇડ બોલ પર થયો મોટો વિવાદ

KKRની ઈનિંગ દરમિયાન 13મી ઓવરમાં શ્રેયસ અય્યર ટ્રેન્ટ બોલ્ટના લેગ સ્ટમ્પની બહાર જતા બોલને મારવા માગતો હતો. જોકે બોલ બાઉન્ડરીની બહાર ન જઈ શક્યો અને તે આઉટ થયો. બોલ સંજુ…

મહિલા અધિકારીએ દારૂના નશામાં જાહેરમાં મચાવી ધમાચકડી, Video થયો વાયરલ

દેવીપાટણ મંડળના એક અધિકારીનો કથિત રીતે નશામાં ધૂત થઈને ધમાલ મચાવવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ બહરાઈચના મહિલા પોલીસકર્મી આગળ પોતાનો રૂઆબ…

PM મોદીને જર્મનીમાં નાનકડી દીકરીએ આપી એવી સુંદર ભેટ કે જોતાં જ રહી ગયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય યુરોપના પ્રવાસે છે. ત્યારે તેઓ આજે બર્લિન પહોંચી ચૂક્યાં છે. જ્યાં તેઓ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને મળશે અને 6ઠ્ઠા ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શની સહ-અધ્યક્ષતા કરશે. બાદમાં,…

નોઈડામાં 31મી મે સુધી કલમ 144 લાગુ, COVID-19ના વધતા કેસના અનુસંધાને નિર્ણય

ભારતમાં હાલમાં કોરોનાના 19,500 સક્રિય કેસ છે દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ફરી એક વખત પ્રતિબંધો વધી રહ્યા છે. દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં…

ડેડીયાપાડા : કોકમ ગામે ધરોમાં લાગી આગ ! છાસવારે બનતી આગ લાગવાની ધટના છતાં તંત્ર ટોચનું મોચ નહીં!

ડેડીયાપાડા તાલુકાના કોકમ ગામે ધરોમાં લાગી આગ છાસવારે બનતી આગ લાગવાની ધટના છતાં તંત્ર ટોચનું મોચ નહીં તાલુકા કક્ષાએ આવી આગ લાગવાની ઘટનાનો સામનો કરવા સુવિધાઓ ઉપલબ્ધ નથી ડેડીયાપાડા :-…

કેવડીયા : દેશ અને દુનિયાના પ્રવાસીઓેને આકર્ષવા પાણી ઉપર તરતું બોટ હાઉસ મુકાયું

કેવડીયાના નજરાણામાં વધુ એક વધારો થયો છે. હવે પાણી ઉપર જમવા સાથે રહી શકાય તેવી સુવિધા કાર્યરત કરી દેવામાં આવી છે. કેરાલામાં જોવા મળતા બોટ હાઉસનો મુલાકાતીઓ હવે સ્ટેસ્યુ ઓફ…

error: