Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

જંબુસર : BAPS મંદિર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા મંત્રીની અધ્યક્ષતામાં મહિલા સંમેલન

જંબુસરમાં BAPS મંદિર ખાતે મહિલા સંમેલન યોજાયું શતાબ્દી મહોત્સવ નિમિત્તે બાપાનો જીવન સંદેશ અને કાર્યોને અંજલી આપી યુવતી મંડળ જંબુસર દ્વારા ન્રુત્યાજલી અર્પી જંબુસર BAPS મંદિર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ…

ગોરખનાથ મંદિર હુમલો: આરોપી મુર્તજાને લઈને થયો સૌથી મોટો ખુલાસો, ISIS સાથે જોડાયેલું છે કનેક્શન

ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં તૈનાત પોલીસકર્મીઓ પર હુમલો કરનારા આરોપી અહમદ મુતર્જા અબ્બાસીને લઈને યુપીના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે મોટો ખુલાસો કર્યો છે. તેમણે આરોપી સાથે પૂછપરછ બાદ કહ્યું…

ડેડીયાપાડા ના મુખ્ય માર્ગો ઉપર ગટર ના ગંદા પાણી વેહતા ગ્રામજનો પરેશાન;

ગ્રામ પંચાયત ના સભ્ય એ છેલ્લાં ચાર પાંચ દિવસ થી ઉભરાતી ગટરો ની સફાઈ કરવા સરપંચ સહીત તલાટી ને કરી લેખિત ફરિયાદ; મોઝદા રોડ પરથી પટેલ ચાલી મા પણ ગટર…

કિમ:તરસાડીમાં માર્ગો પરના દબાણો દૂર કરવા પાલિકાએ બીજા દિવસે પણ બુલડોઝર ફેરવ્યું

કીમના કોસંબા તરસાલી પાલિકાની વાહલા દવલાની નીતિ તરસાડીમાં માર્ગો પરના દબાણો દૂર કરવા પાલિકાએ બીજા દિવસે પણ બુલડોઝર ફેરવ્યું પાલિકાનો સ્ટાફ સાથે ભેગા મળીને પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી કોસંબા…

શિનોર : તાલુકા સેવાસદન કચેરી ખાતે આવેલાં જનસેવા કેન્દ્ર ના ઓપરેટરો ને ૯ મહિનાથી પગાર નહિ ચૂકવાતાં વિરોધ

શિનોર તાલુકા સેવાસદન કચેરી ખાતે વિરોધ જનસેવા કેન્દ્ર ના ઓપરેટરો ને ૯ મહિનાથી પગાર નહિ ચૂકવાતાં વિરોધ ઓપરેટરોએ જનસેવા કેન્દ્રની કામગીરી બંધ રાખી એજેન્સી સામે વિરોધ નોંધાવ્યો શિનોર તાલુકા સેવાસદન…

સુરત : લો હવે ગેસના બાટલામાંજ દારૂ સંતાડવાનું બાકી હતું,ગેસ સિલિન્ડરમાં સંતાડેલો 1.51 લાખનો દારૂ ઝડપાયો

સુરતમાં વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરનું અનોખું કારસ્તાન બુટલેગરે પોલીસથી બચવા ટેમ્પા પર એચ. પી ગેસ લખાવ્યું સિલિન્ડરમાં દારૂ સંગેવગે કરવાનો કીમિયો પોલીસે બનાવ્યો નિષ્ફળ સુરતના કારેલી ગામે રહેતો મીહીર મુકેશભાઇ…

સુરત : શિવ ઓર્થોપેડિકના ડોકટર સામે આક્ષેપ બાદ તબીબ દ્રારા ખુલાસો

સુરતના સરથાણા ખાતે આવેલી છે શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ હોસ્પિટલના ડોકટર કેતન ખેનીએ આક્ષેપ ફગાવ્યા વૃદ્ધાના ઓપરેશન બાદ પેસા નહિ આપી છેતરપીંડી કર્યાના આક્ષેપ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ શિવ ઓર્થોપેડિક હોસ્પિટલના…

ઝઘડીયા: નવા બની રહેલ કોમ્પ્લેક્સના બીજા માળના ધાબા પરથી પટકાયેલ શ્રમજીવીનું ઘટના સ્થળેજ કરુણ મોત

ઝઘડીયા બીજા માળના ધાબા પરથી નીચે પડેલ શ્રમજીવીનું ઘટના સ્થળે મોત ઝઘડીયાના વાલિયા રોડ પર નવા બનનાર કોમ્પ્લેક્સ ખાતેનો બનાવ પોલીસે આ બનાવ સંદર્ભે કાયદેસર કાર્યવાહી હાથ ધરી ભરુચ જિલ્લાના…

ભરૂચ નેશનલ હાઇવે પર વડદલા પાટિયા પાસે અકસ્માત,10 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી

ભરૂચ નેશનલ હાઇવે પર વડદલા પાટિયા પાસે અકસ્માત. આઇસર ટેમ્પોએ પીકઅપ ગાડી અને કન્ટેનરને ટક્કર મારી ભરૂચના નેશનલ હાઇવે ઉપર વડદલા પાટિયા પાસે આઇસર ટેમ્પો , પીકઅપ ગાડી અને ડાક…

વાલિયા : રૂંધા ગામના નિશાળ ફળિયામાંથી બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર

વાલિયા તાલુકાના રૂંધા ગામમાં બાઇકની ચોરીની ઘટના વાહન ચોરો ત્રાટકી તેઓની 20 હજારની બાઇકની ચોરી કરી ફરાર વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી વાલિયા તાલુકાના રૂંધા ગામના નિશાળ ફળિયામાંથી…

error: