Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

ડ્રગ કેસમાં એક્ટર અરમાન કોહલીના જામીન નામંજૂર

મુંબઈની એક અદાલતે ડ્રગ કેસમાં એક્ટર અરમાન કોહલીની જામીન અરજી ફગાવી દીધી છે. આ કેસમાં અરમાનના એક સહ આરોપીને જામીન મળી ગયા બાદ અરમાને પણ જામીન માગ્યા હતા. તેણે દલીલ…

રાજસ્થાનના જોધપુરના બિલાડા ખાતે કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર, 6નાં મોત 3 ઘાયલ

રાજસ્થાનના જોધપુર નજીક બિલાડામાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે. જેમાં 6 લોકોના મોત નિપજ્યાં છે. આ દુર્ઘટનામાં એક કાર અચાનક એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી 6 લોકોના…

મોટાં-મોટાં વાહનો સહિત લોકો તણાઇ રહ્યાં છે, ભારે વરસાદ અને તોફાનનાં કારણે અહીં 306 લોકોનાં મોત

દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરમાં અને પૂર્વીય ક્વાઝુલુ-નાતાલ પ્રાંતમાં ભારે વરસાદ અને પૂરમાં ઓછામાં ઓછાં 306 લોકોના મોત થયા છે. આગામી દિવસોમાં વાવાઝોડાં સાથે વરસાદ પણ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી…

ઝઘડીયા:સારસા ગામે બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

ઝઘડીયાના સારસા ગામે બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મજયંતિની ઉજવણી બાબાસાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી બાબાસાહેબ આંબેડકરના જીવન વિષેની વિસ્તૃત જાણકારી અગ્રણીઓએ આપી ઝઘડીયાના સારસા ગામે બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી…

ખંભાતના રમખાણોમાં મોટો ખુલાસો, રામનવમીના જુલુસ પર પથ્થરમારો કરવા બહારથી લોકો બોલાવાયા હતા

તપાસ એજન્સીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. જે દિવસ શોભાયાત્રાની મંજૂરી મળી તે દિવસે આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ માટે ખંભાતની બહારથી લોકો બોલાવવામાં આવ્યા હતા ઉદય રંજન/અમદાવાદ :રામનવમી…

તિરુપતિ મંદિરમાં ભાગદોડ જેવી સ્થિતિ ઊભી થઈ, 3 શ્રદ્ધાળુઓ ઘાયલ

આંધ્ર પ્રદેશ સ્થિત તિરુમાલા વેંકટેશ્વર (તિરુપતિ બાલાજી) મંદિરમાં આજે શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે ભાગદોડ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ. આ કારણે અત્યાર સુધીમાં ત્યાં ત્રણ લોકો ઘાયલ થયાના સમાચાર છે.…

ધ કાશ્મીર ફાઈલ્સની ટીમ ફરી એક સાથે, વિવેક અગ્નિહોત્રી હવે બે ફિલ્મમાં દેખાળશે ભયાનક સત્ય

નવી દિલ્હી: ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ ગત મહિને માર્ચની 11 તારીખે રીલિઝ થઈ હતી. ફિલ્મે રીલિઝ થયા બાદ બોક્સ ઓફિસ પર એટલી જોરદાર કમાણી કરી કે લોકો…

આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત: ટ્રેનની અડફેટે આવતા 5 લોકોના મોત, અનેક ઘાયલ

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં સોમવારે મોડી રાત્રે કોણાર્ક એક્સપ્રેસની અડફેટે આવતા 6 લોકોના મોત થઈ ગયા છે. આ ઘટનામાં અનેક લોકોના ઘાયલ થવાની પણ આશંકા છે. પોલીસે આ જાણકારી આપી છે.…

એક પછી એક સરકારી ટ્વિટર અકાઉન્ટ હેકર્સના ટાર્ગેટ UP CMO બાદ હવે પંજાબ કોંગ્રેસ અને યુપી સરકારનું અકાઉન્ટ હેક

ઉત્તરપ્રદેશ સરકારના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ સિવાય ઉત્તરપ્રદેશ સૂચના વિભાગના ફેક્ટ ચેક ઇંફો @InfoUPFactCheck ટ્વિટર હેન્ડલને પણ હેક કરી લેવાયું છે. તેની પર પણ @UPGovt ની જેમ અનેક લોકોને ટેગ કરીને…

હેકર્સના ટાર્ગેટ પર ભારત, 48 કલાકમાં દેશના 3 સત્તાવાર એકાઉન્ટ હેક

આ અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ઓફિસ અને ભારતીય હવામાન વિભાગના એકાઉન્ટ હેક થયા હતા હેકર્સ ભારતની જાણીતી સંસ્થા, સરકારી વેબસાઈટના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને પોતાનું નિશાન બનાવી રહ્યા છે. વિશ્વ વિદ્યાલય…

error: