Satya Tv News

Category: દેશ-દુનિયા

ભરૂચ અને અંકલેશ્વરમાં કાલથી રાત્રી 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂ,ભરૂચમાં આજરોજ નવા 412 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા

ભરૂચ અને અંકલેશ્વરમાં કાલથી રાત્રી 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના કેસમાં વધારો થતા રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યૂનો નિર્ણય કરવામાં આવ્ચો છે. મુખ્યમંત્રી…

અંકલેશ્વર નવી નગરીમાં મહિલા બુટલેગરને વિદેશી દારૂ સાથે ધરપકડ

વિદેશી દારૂની 30 નંગ બોટલ મળી કુલ 3 હજારનો મુદ્દામાલ કબ્જેપરચુરણ સામાનની દુકાનમાં વિદેશી દારૂ સંતાડીને કરવામાં આવતું હતું વેચાણ અંકલેશ્વર શહેર પોલીસે નવી નગરીમાં રહેતી મહિલા બુટલેગરને વિદેશી દારૂના…

કોરિયોગ્રાફર રેમો ડિસૂજાના સાળાએ કરી આત્મહત્યા, મુંબઈ સ્થિત ઘરમાંથી મળ્યો મૃતદેહ

ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર રેમો ડિસૂજા તથા તેમના પત્નીને ભારે મોટો આઘાત પહોંચ્યો છે. રેમો ડિસૂજાની પત્નીના ભાઈ એટલે કે તેમના સાળા જૈસન વાટકિંસે આત્મહત્યા કરી લીધી છે. 48 વર્ષીય જૈસન…

દેશમાં કોરોનાના કેસ રોકેટ ગતિ, સતત બીજા દિવસે 3 લાખથી વધુ કેસ, એક્ટિવ કેસની સંખ્યા 20 લાખને પાર પહોંચી

દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસની સંખ્યા 3 લાખને પાર પહોંચી છે પણ સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 2,51,777 દર્દી રિક્વર થયા છે. ત્યારે 700થી વધારે લોકોના…

ગુજરાતમાં કોરોના મહાવિસ્ફોટ : એક દિવસમાં રેકોર્ડ 17,119 કેસ

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ થતાં રેકોર્ડ ૧૭,૧૧૯ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં માર્ચ ૨૦૨૦માં કોરોનાએ પગપેસારો કર્યો ત્યારબાદ રાજ્યમાં એક જ દિવસમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી વધુ કેસ…

ભરૂચ : જિલ્લામાં નોંધાયેલા 130 કેસ પૈકી 110 ભરૂચ અંકલેશ્વરના જ, 94 વર્ષીય કોરોના દર્દીનું મોત

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 1374 પર પહોંચ્યો ભરૂચ જિલ્લામાં રવિવારે 130 કેસ નોંધાયા 130 કેસ પૈકી 110 કેસ માત્ર ભરૂચ-અંક્લેશ્વરના જ કોરોના સારવાર લેતા એક દર્દીનું થયું મોત…

ડેડીયાપાડા :રાજકીય કિન્નાખોરીમાં આગેવાનને તડીપાર કરાયાના આક્ષેપો સાથે BTTSની રજૂઆત

આદિવાસી યુવા નેતા ચૈતર વસાવા ને રાજકીય કિન્નાખોરી રાખી ખોટી રીતે હદપારમાં આવેદનરેલીમાં લગભગ ૪૦૦ જેટલા લોકોએ સ્વયંભુ જોડાઇ ને ચૈતરભાઈ વસાવા ને સમર્થન આપ્યુંપ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી તડીપાર…

ભરૂચમાં પતંગની દોરી બની પ્રાણઘાતક, મહિલાનું ગળું કપાયું

ઉત્તરાયણ પહેલા જ મહિલાના જીવનની દોરી કપાઈ ભૃગુઋષિ બ્રિજ પરની ઘટના દોરી વાગતા મહિલા ત્યાં જ ફસડાઈ પડી. ગુજરાતમાં ઉત્તરાયણના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી બચ્યાં છે, ત્યારે પતંગની…

કોંગ્રેસ આગેવાન વિજય સિંહ ટી પટેલ ને APMC હાંસોટના સભ્ય તરીકે દુર કરવાનો હુકમ આપતા ખડભરાટ

વિજયસિંહ ટી પટેલને સભ્ય પદેથી દૂર કરવામાં આવે છે :APMCસભ્ય તરીકે દુર કરવાનો હુકમ આપતા ખડભરાટ કલમ 13ની જોગવાઈ મુજબ APMCના સભ્ય પદેથી દૂર કરાયો હુકમ એ. પી. એમ. સી.…

ભરૂચ તાલુકાના વડવા ગામમાં નીલગાયનો શિકાર કરતાં પાંચ ઇસમો ઝડપાયા.

ભરૂચ તાલુકાના વડવા ગામ ખાતે નીલગાય રોઝનો શિકાર કરવા અંગે વનવિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ બનાવ અંગે વિગતે જોતા મદદનીશ વન સંરક્ષક પેટા વન વિભાગ ભરૂચના માર્ગદર્શન હેઠળ…

error: