Satya Tv News

Category: દેશ-દુનિયા

કોંગોમાં ત્રણ અમેરિકન નાગરિકો સહિત 37 લોકોને મોતની સજા ફટકારવામાં આવી, જાણો કારણ;

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં બળવાનો પ્રયાસ કરનાર ત્રણ અમેરિકન નાગરિકો સહિત 37 લોકોને મોતની સજા ફટકારવામાં આવી છે. તેમણે મે મહિનામાં બળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો હતો.…

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે 156 દિવસ બાદ આપ્યા જામીન;

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લિકર પોલિસી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 156 દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા છે. કોર્ટે કેજરીવાલને 10 લાખ રૂપિયાના બોન્ડ…

કેજરીવાલ સરકારને બરખાસ્ત કરવી જોઈએ, ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર;

દિલ્હીમાં ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ પાસે કેજરીવાલ સરકારને બરખાસ્ત કરવાની માંગ કરી છે. ભાજપના ધારાસભ્યોએ 30 ઓગસ્ટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ધારાસભ્યોએ દિલ્હીના અરવિંદ કેજરીવાલને બરતરફ…

રાજસ્થાનમાં ટ્રેન પલટાવવાનું ષડયંત્ર, અજમેરમાં ટ્રેનને ઉથલાવવા રેલ્વે ટ્રેક પર સીમેન્ટના સ્લેબ મુક્યા;

રાજસ્થાન અજમેરના માંગલિયાવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રસાર થનારી ડીએફસીસી ટ્રેક પર રવિવાર મોડી રાત્રે અજાણ્યા બદમાશોએ બે જગ્યાએ 70 કિલો વજનના સીમેન્ટના બ્લોક મુકીને ટ્રેનને ડીરેલ કરવાનો પ્રયાસ કર્યો હતો.…

કોલકત્તા રેપકાંડ કેસમાં સુપ્રીમકોર્ટમાં શું થયું.? જાણો;

આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ કરી રહી છે. કેસની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું કે કોલેજથી પ્રિન્સિપાલનું ઘર કેટલું દૂર…

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિને લઈને રવિવારે મોડી રાત્રે ભારે હોબાળો;

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિને લઈને રવિવારે મોડી રાત્રે ભારે હોબાળો થયો હતો. ઈમરાનની પાર્ટી PTIના હજારો કાર્યકરોની પોલીસ સાથે અથડામણ થઈ હતી. આ તમામ રાજધાની ઈસ્લામાબાદમાં પશુઓના મેદાનમાં…

મમતા બૅનર્જીને ઝટકો: પશ્ચિમ બંગાળમાં બળાત્કારીને ફાંસી આપવાનું બિલ રાજ્યપાલે અટકાવ્યું;

મમતા સરકારે અપરાજિતા બિલ વિધાનસભામાં રજૂ કર્યું હતું. અને સર્વાનુમતે પસાર કરીને રાજ્યપાલને મોકલ્યું હતું પરંતુ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આનંદ બોસે કહ્યું કે, મમતા સરકારના કારણે જ અપરાજિતા બિલ હજુ…

સરકારી કંપની BSNL લાવ્યું રુ 250થી પણ ઓછી કિંમતનો પ્લાન, 40 દિવસથી વધુની વેલિડિટીનો પ્લાન લોન્ચ;

સરકારી ટેલિકોમ કંપની ફરી એકવાર લોકો માટે ફેવરિટ બની રહી છે. BSNL હવે આવી વેલિડિટી ઓફર લઈને આવ્યું છે જેનાથી યુઝર્સના ઘણા ટેન્શનનો અંત આવ્યો છે.Jio, Airtel અને Vi ગ્રાહકોને…

સોના અને ચાંદી બંનેમાં આજે વધારો જોવા મળ્યો, ચેક કરો લેટેસ્ટ રેટ;

MCX પર આજે સવારે સોનું 105 રૂપિયાની તેજી સાથે 71,486 રૂપિયા ચાલી રહ્યું હતું. કાલે તે 71,381 પર બંધ થયું હતું. આ દરમિયાન ચાંદી 64 રૂપિયાની તેજી સાથે 81,273 રૂપિયા…

કંગના રનૌત વિરુદ્ધ હિમાચલ પ્રદેશના મંત્રી અને કોંગ્રેસ નેતા જગત નેગીએ વિવાદાસ્પદ ટિપ્પણી;

હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસના નેતા જગત નેગીએ કહ્યું કે કંગના રનૌતે હિમાચલમાં પૂર પ્રભાવિત વિસ્તારોની ત્યારે મુલાકાત લીધી જ્યારે બધું શાંત થઈ ગયું હતું કારણ કે તેમને વરસાદ વચ્ચે આવવું…

error: