રક્ષાબંધનના દિવસે સોના ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો, ચેક કરો લેટેસ્ટ રેટ;
અઠવાડિયાના પહેલા જ દિવસે સોનું અને ચાંદી જોરદાર ઉછળ્યા છે. વાયદા બજાર અને શરાફા બજાર બંનેમાં સોના અને ચાંદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના…