સોના-ચાંદીના ભાવિ ભાવમાં આજે નરમાઈ, ફટાફટ લઇ લો! આજે ફરીથી ઘટ્યા સોના-ચાંદીના ભાવ;
સોનાના વાયદાના ભાવમાં આજે ઉછાળા સાથે શરૂઆત થઈ હતી. પરંતુ બાદમાં તેના ભાવમાં ઘટાડો થયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો બેન્ચમાર્ક ઓગસ્ટ કોન્ટ્રાક્ટ આજે રૂ. 51ના વધારા સાથે…