Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

યુપીમાં લાંચ પેટે 5 કિલો ‘બટાકા’ માગનાર પોલીસ સસ્પેન્ડ, સોશિયલ મીડિયા પર ઘટના વાયરલ

ઉત્તર પ્રદેશમાંથી અવારનવાર એવા કિસ્સાઓ સાંભળવા મળે છે જેને સાંભળીને હસવું પણ આવી જાય અને ત્યાંના તંત્રની પોલ પટ્ટી પણ ખુલી જાય. તાજેતરનો મામલો પણ એવો જ છે. અહીં એક…

કોલકાતામાં ટ્રેઇની ડૉક્ટર સાથે રેપ અને પછી હત્યા:પ્રાઇવેટ પાર્ટમાં લોહી, આંખો-મોં પર ઈજાના નિશાન; આરોપીને 14 દિવસની પોલીસ કસ્ટડી

કોલકાતાની એક સરકારી હોસ્પિટલની મહિલા ડોક્ટર પર બળાત્કાર કરીને હત્યા કરવામાં આવી છે. શનિવારે (10 ઓગસ્ટ) આરોપી સંજયને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. તેને સિયાલદહ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો…

રક્ષાબંધન માટે ઓનલાઇન ખરીદી કરનારા સાવધાન, આવી ભૂલો ન કરતા;

આ રક્ષાબંધન પર તમારી બહેન માટે ઓનલાઈન શોપિંગ કરવા જઈ રહ્યા છો, તો સાવચેત રહો, કારણ કે ઘણી નકલી વેબસાઈટ/એપ્સ છે જે તમને છેતરી શકે છે. આ બિલકુલ ઓરિજિનલ જેવા…

શાકભાજીના ભાવમાં વધારો 20 રૂપિયામાં મળતી શાકભાજી 50થી 100 રૂપિયામાં મળી;

આજથી 10 દિવસ પહેલાં જે શાકભાજી 20થી 30 રૂપિયાના ભાવે મળતી હતી, તેના ભાવમાં એકદમ ઉછાળો આવ્યો છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તેમજ ખેડૂતોમાં ખુશીની લહેર…

ગાઝામાં એક સ્કૂલને નિશાન બનાવી મોટી એર સ્ટ્રાઇક, 100થી વધુ ફિલિસ્તીનીઓના મોત;

ગાઝામાં ઇઝરાયલ દ્વારા સતત બોમ્બમારો અને હવાઈ હુમલામાં 100 થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે. એક અહેવાલ અનુસાર, પૂર્વી ગાઝામાં વિસ્થાપિત લોકો રહેતી એક શાળાને નિશાન બનાવીને કરવામાં આવેલા…

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, 62 લોકોને લઈ જતું વિમાન ક્રેશ થયું, તમામ મુસાફરોના મોત

https://www.instagram.com/reel/C-ejmx9gF5s/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== બ્રાઝિલના સ્થાનિક મીડિયા અહેવાલો પ્રમાણે વિમાનમાં 62 લોકો સવાર હતા. આ વિમાન વોએપાસ લિનહાસ એરિયાઝ નામની એરલાઇન કંપની દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું હતું. વિમાન પરાના રાજ્યથી સાઓ પાઉલો…

બિહારના લેડી આઈપીએસ કામ્યા મિશ્રાએ અચાનક રાજીનામું આપી દેતાં પોલીસ બેડામાં ખળભળાટ;

બિહારની પ્રખ્યાત IPS કામ્યા મિશ્રાએ રાજીનામું આપી દીધું છે. 2019 બેચના IPS અધિકારી કામ્યા મિશ્રા હાલમાં દરભંગાના એસપી (ગ્રામીણ) છે. તેમણે અંગત કારણોસર સોમવારે રાજીનામું આપ્યું હતું. કામ્યાના મતે તે…

પુણેમાં ફેલાતો ઝિકા વાયરસ, નવા 8 કેસ સામે આવ્યા, જેમાંથી 7 તો છે પ્રેગ્નન્ટ મહિલા;

મહારાષ્ટ્રના પુણેમાં ઝીકાના આઠ નવા કેસ નોંધાયા છે અને એ બાદ જિલ્લામાં ઝિકા વાયરસના કેસની કુલ સંખ્યા 81 પર પહોંચી ગઈ છે. ” અત્યાર સુધી સંક્રમિત લોકોમાં 26 સગર્ભા મહિલાઓ…

RBIએ કરી મોટી જાહેરાત, UPIથી 1 લાખ નહીં લાખોનું કરી શકશો ટ્રાન્ઝેક્શન;

RBI ગવર્નર શક્તિકાંત દાસે 8 ઓગસ્ટના રોજ જાહેરાત કરી હતી કે UPI દ્વારા કર ચૂકવણીની મર્યાદા વધારવામાં આવી છે. અગાઉ યુપીઆઈ દ્વારા ફક્ત 1 લાખ રૂપિયા સુધીની ટેક્સ ચુકવણી કરી…

બીમાર પત્ની સાથે સારવારના બહાને પતિના ત્રણ દોસ્તોએ આચર્યુ દુષ્કર્મ

ઉત્તરપ્રદેશમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુપીના બસ્તીમાં એક મહિલા પર આપ્રાકૃતિક રીતે દુષ્કર્મ આચરાયો હોવાનો મામલો સામે આવ્યો છે. પતિના જ ત્રણ મિત્રોએ મહિલાને સારવારના બહાને લઈ જઈને…

error: