Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

અમેરિકા અને બ્રિટનના રસ્તા બંધ ! શેખ હસીના હવે ક્યાં જશે, ભારતમાં કેટલો સમય રહેશે.?

બાંગ્લાદેશની સ્થાનિક સમાચાર એજન્સી અનુસાર, ઢાકામાં અમેરિકી દૂતાવાસના એક અધિકારીએ આ મુદ્દે કહ્યું કે વિઝા રેકોર્ડ યુએસ કાયદા હેઠળ ગોપનીય છે. તેથી અમે વ્યક્તિગત વિઝા કેસોની વિગતોની ચર્ચા કરતા નથી.…

રાજસ્થાનથી માલસામાન ખાલી કરવા અરવલ્લી આવ્યો અને મળ્યું મોત,અચાનક ઢળી પડતાં મોત;

અરવલ્લીના રાહીયોલથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વાસ્તવમાં અહીંયા એક યુવકનું અચાનક ઢળી પડતાં મોત થયું છે. આ તરફ સમગ્ર ઘટના નજીકના એક CCTV કેમેરામાં કેદ થઈ છે. પ્રાથમિક…

ઘર ખરીદનારાઓ માટે ખુશખબર સરકારે લીધો મોટો નિર્ણય;

23 જુલાઈના રોજ રજૂ કરવામાં આવેલા બજેટમાં પ્રોપર્ટી વેચવા પર લાગતા ટેક્સને 20 ટકાથી ઘટાડીને 12.5 ટકા કર્યો તો આમ તો આ લોકોને ગમવું જોઈએ પરંતુ આ નિર્ણય લોકોને જરાય…

બાંગ્લાદેશમાં અવામી લીગના નેતાની હોટેલમાં 24ને જીવતાં બાળી નાખ્યાં;

બાંગ્લાદેશમાં સોમવારે મોડી રાત્રે ટોળાએ જોશોર જિલ્લામાં અવામી લીગના જનરલ સેક્રેટરી શાહીન ચક્કલદારની માલિકીની જબીર ઇન્ટરનેશનલ હોટલને આગ ચાંપી હતી, જેમાં 24 લોકો માર્યા ગયા હતા.આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં…

સોનાના ભાવમાં આજે પણ નોંધપાત્ર ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ;

ગત અઠવાડિયે બજેટ બાદ સોના ચાંદીમાં જે મંદી છવાઈ હતી તેમાં રાહત મળતા તેજી તો આવી પરંતુ આ અઠવાડિયે ફરીથી સુસ્તી જોવા મળી રહી છે. જે ખરીદનારાઓ માટે રાહતની વાત…

મહારાષ્ટ્રના પુણેમાં મહિલાને સેલ્ફી લેવી પણ જીવલેણ બની, ખાઈમાં પડી છોકરી;

મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં એક છોકરીને સેલ્ફી લેવી એટલી મુશ્કેલ લાગી કે તેનાથી તેના જીવને ખતરો છે. હવે આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. આ ક્લિપમાં યુવતીને બોરણે…

શેખ હસીનાએ દેશ છોડતા જ PM આવાસમાં લોકો એ મચાવી લૂંટ;

બાંગ્લાદેશમાં અનામતને લઈને થયેલા હોબાળા બાદ સ્થિતિ નિયંત્રણ બહાર છે. હિંસા એટલી ભડકી ગઈ છે કે બદમાશોના ટોળાએ પીએમના નિવાસસ્થાન પર જ હુમલો કર્યો હતો. વધી રહેલા હિંસક વિરોધ વચ્ચે…

બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓએ ISKCON મંદિર ફૂંકી માર્યું,હિન્દુઓને ઘરમાંથી બહાર કાઢીને માર માર્યો

બાંગ્લાદેશમાં બે મહિનાથી ચાલી રહેલાં અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન બાદ વડાપ્રધાન શેખ હસીનાએ સોમવારે (5 ઓગસ્ટ) ના રોજ પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી તેઓ દેશ છોડીને ઢાકાથી અગરતલા…

સ્માર્ટફોન વિદ્યાર્થીઓ માટે જોખમી, ચારમાંથી એક દેશની શાળામાં પ્રતિબંધ, રિપોર્ટમાં ચોંકાવનારા દાવા

યુનેસ્કોના ધી ગ્લોબલ એજ્યુકેશન મોનિટરીંગ (જીઈએમ) અહેવાલમાં ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગ અને વિદ્યાર્થીઓના પરફોર્મન્સ વચ્ચે નકારાત્મક સંબંધ હોવાની જાણકારી આપવામાં આવી છે. પીઆઈએસએ જેવા મોટા પાયે આંતરરાષ્ટ્રીય ડાટા દર્શાવે છે…

બળાત્કારીઓને ફાંસી આપો, અયોધ્યા દુષ્કર્મ પર ગુસ્સે ભરાયા સપા સાંસદ અવધેશ પ્રસાદ;

30 જુલાઈના રોજ અયોધ્યામાં 12 વર્ષની સગીર બાળકી સાથે બળાત્કારની ઘટના સામે આવી હતી. આ ઘટના અયોધ્યા જિલ્લાના ભદરસા વિસ્તારમાં થઈ. પોલીસે આ કેસમાં ભદરસામાં બેકરી ચલાવતા મોઈદ ખાન અને…

error: