Satya Tv News

Category: દેશ-દુનિયા

લાલુ યાદવે આપ્યો કોંગ્રેસને ઝટકો, કહ્યું- મમતા બેનર્જીએ INDIA ગઠબંધનનું નેતૃત્વ કરવું જોઈએ;

RJD નેતા લાલુ પ્રસાદ યાદવે INDIA બ્લોકમાં નેતૃત્વને લઈને ચાલી રહેલી તકરારને લઈને મોટું નિવેદન આપ્યું છે. આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને INDIA…

એકનાથ શિંદેને મોટો ઝાટકો પહેલા CMની ખુરશી ગુમાવી હવે ગૃહમંત્રી બનવાની તેમની ઈચ્છા પણ પુરી નહિ થાય;

મુખ્યમંત્રી બન્યા બાદથી ભાજપ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ફ્રન્ટ ફૂટ પર રમી રહી છે. ભાજપ માત્ર સત્તાની લગામ જ નહીં પરંતુ રાજકીય સત્તા પણ પોતાના હાથમાં રાખવા માંગે છે. શિવસેનાની ગૃહ…

‘બાબરી મસ્જિદ નીચે કોઈ મંદિર નહોતું, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રોહિનટન નરીમએ કર્યા ચોંકાવનારા ખુલાસા;

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રોહિનટન નરીમને બાબરી ધ્વંસ પછી આરોપીઓ સામે ચલાવવામાં આવેલી ટ્રાયલ પર સવાલો ઉઠાવ્યા છે. સાથે જ કહ્યું હતું કે બાબરી મસ્જિદની નીચે કોઇ રામ મંદિર નહોતુ…

સંભલ પછી હવે જૌનપુર જિલ્લાની પ્રખ્યાત અટાલા મસ્જિદમાં મંદિર હોવાનો દાવો હાઈકોર્ટ પહોંચ્યો;

સ્વરાજ વાહિની એસોસિએશને અટાલા મસ્જિદમાં મંદિર હોવાનો દાવો કરીને જૌનપુર કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. પિટિશનમાં ત્યાં પૂજા કરવાનો અધિકાર આપવાની માંગ કરવામાં આવી છે. અટાલા મસ્જિદ પ્રશાસન વતી હવે…

6 ડિસેમ્બર બાબરી મસ્જિદ ધ્વંસની 32મી વરસીને લઇ UPમાં હાઇ એલર્ટ, UP ના 26 જિલ્લાઓમાં પોલીસ ટીમો એલર્ટ;

બાબરના જમાનાની વધુ એક મસ્જિદનો વિવાદ સંભલ જિલ્લાના એસપી કૃષ્ણ કુમાર બિશ્નોઈએ 6 ડિસેમ્બરે જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું હતું. હકીકતમાં અહીં પણ બાબર યુગમાં બનેલી શાહી જામા મસ્જિદને લઈને વિવાદ…

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જાણી લો આજે સોના-ચાંદીના લેટેસ્ટ રેટ;

મલ્ટી કોમોડિટી કોમોડિટી એક્સચેન્જના ડેટા અનુસાર સોનાના ભાવમાં 121 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભાવ ઘટીને 76971 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયો છે. જોકે, જ્યારે સવારે…

શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ ફડણવીસનું ટેન્શન વધાર્યુઁ ,શપથ પહેલા શિંદેએ ફરી રાખી શરત;

એકનાથ શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવાની જાહેરાત થઇ છે પરંતુ સરકારમાં તેમની શું ભૂમિકા હશે તેની તસવીર હજુ સ્પષ્ટ થઇ નથી. જોકે, શિવસેનાએ ઔપચારિક રીતે પત્ર આપીને ફડણવીસ સરકારને પોતાનું સમર્થન…

આજે વળી પાછું સોનું ચડ્યું, ચાંદી પણ ઉછળી જાણો લેટેસ્ટ રેટ;

વાયદા બજાર MCX પર સોનું સવારે 56 રૂપિયાની મામૂલી તેજી સાથે 76,022 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું હતું. જે કાલે 75,966 રૂપિયા પર ક્લોઝ થયું હતું. આ દરમિયાન ચાંદી…

પંજાબના અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલમાં ફાયરિંગ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પર હુમલો;

સુખબીરસિંહ બાદલ પર અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પર હુમલો કરવામાં આવ્યો છે. ગોલ્ડન ટેમ્પલ પાસે ફાયરિંગની ઘટના બની છે. જોકે, સુખબીર સિંહ બાદલ બચી ગયા.હુમલાખોરને ગોળી ચલાવતા જ હાજર લોકોએ પકડી…

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હશે તે પ્રશ્નનો જવાબ મળી ગયો, ત્રીજી વખત સીએમ બનશે દેવેન્દ્ર ફડણવીસ;

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપ કોર કમિટીની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. ફડણવીસ આજે જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આવતીકાલે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે.ભાજપ…

error: