Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

ઝારખંડના પલામૂમાં ભાઈ-બહેને સંબંધોની કતલ કરતું કર્યું કામ, પ્યારમાં પડ્યાં બાદ ઝારખંડના ડાલટગંજ રેલવે સ્ટેશને કર્યાં લગ્ન;

પિતરાઈ ભાઈ-બહેને ડાલટનગંજ રેલવે સ્ટેશને લગ્ન કર્યાં હતા. ભાઈએ બહેનની માગમાં કંકુ ભરીને તેને પત્ની બનાવી લીધી હતી. એટલું જ નહીં પરંતુ આ પ્રસંગે તેમણે સાથે જીવવા-મરવાના પણ કૌલ દીધાં…

હવાઈ ​​મુસાફરો માટે હાલ રાહતના સમાચાર, વ્હોટ્સએપ પર સીધા જ ફ્લાઈટમાં વિલંબ વિશે માહિતી મળશે;

શિયાળામાં ફ્લાઈટ કેન્સલ અથવા ફ્લાઈટમાં વિલંબ એ કંઈ નવી વાત નથી. ગાઢ ધુમ્મસને કારણે દર વર્ષે આવું થાય છે. છેલ્લા ઘણા દિવસોથી ઓછી વિઝિબિલિટીના કારણે ફ્લાઈટ્સ મોડી અને કેન્સલ થઈ…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બહેનનું થયુ નિધન, અમિત શાહે આજના તમામ કાર્યક્રમ કર્યા રદ;

અમિત શાહના બહેન રાજેશ્વરીબેન પ્રદીપભાઇ શાહનું નિધન થયું છે. અમદાવાદની કેડી હોસ્પિટલમાં તેમની છેલ્લા ઘણા સમયથી સારવાર ચાલતી હતી. લાંબી બીમારી પછી અમિત શાહના બહેનનું નિધન થયું છે.અમિત શાહની બહેનનું…

પેરુની જાણીતી સ્ટાર થેના ફિલ્ડ્સનું મોત, ઘરમાંથી મળી ડેડબોડી, ફિલ્મી ઉદ્યોગ પર કર્યો હતો ચોંકાવનારો આરોપ;

એક મહિના પહેલા ફિલ્ડ્સે આરોપ લગાવ્યો હતો કે તેને આ ઈન્ડસ્ટ્રીમાં યૌન ઉત્પીડનનો સામનો કરવો પડે છે. તેણે જાહેરમાં તેનો ખુલાસો કર્યો હતો. તેણે જે પડકારજનક વાસ્તવિકતાનો સામનો કરવો પડ્યો…

ઉદ્ધાટન બાદ મુંબઈમાં દેશનો સૌથી મોટો સી બ્રીજ પિકનીક સ્પોટ બન્યો, જીવના જોખમે રેલિંગ પર ચઢીને કરી રહ્યાં છે ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી;

પીએમ મોદીએ નવી મુંબઈમાં દેશના સૌથી લાંબા સી બ્રીજનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે આ બ્રિજની તસવીરો અને ફોટો વાયરલ થઇ રહ્યા છે. આવામાં લોકો ટ્રાફિકના નિયમો તોડતા નજરે પડે છે.…

દેશમાં ઉતરાયણનો તહેવાર કાળ બન્યો, રાજસ્થાન અને દિલ્હીમાં 14 લોકોના મોત;

રાજસ્થાનના સિકરમાં નેશનલ હાઈવે પર થયેલા એક મોટા અકસ્માતમાં 6થી વધુ લોકોના મોત થયાં હતા. અહીં એક કાર ડિવાઇડર પરથી કૂદીને સામેથી આવી રહેલી બીજી કાર પર પડી હતી. જેમાં…

ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટના પાયલટ પર હુમલો, ફ્લાઈટ મોડી પડતાં પેસેન્જરે ફ્લાઈટના પાઈલટને માર્યો મુક્કો;

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેપ્ટન વિલંબ પર જાહેરાત કરી રહ્યા છે, તે દરમિયાન અચાનક પીળા રંગની હૂડી પહેરેલી એક મુસાફર કેપ્ટન તરફ દોડે…

કેબિનેટ મીટિંગમાં છોકરીનાં લગ્નની ઉંમરને લઈને નિર્ણય, ન્યૂનતમ ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ થઈ;

હિમાચલ કેબિનેટ મીટિંગમાં સૌથી મહત્વનો નિર્ણય છોકરીઓનાં લગ્નને લઈને કરવામાં આવ્યો છે. મીટિંગમાં પ્રસ્તાવ પાસ કરી દેવાયો છે. હવેથી હિમાચલમાં છોકરીઓનાં લગ્નની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ રહેશે. એટલે કે માતાપિતા…

અમેરિકા અને બ્રિટને યમનમાં હુથી બળવાખોરો સાથે જોડાયેલા ઠેકાણા પર હુમલા શરૂ કર્યા

અમેરિકા અને બ્રિટને યમનમાં હુથી બળવાખોરો સાથે જોડાયેલા ઠેકાણા પર હુમલા શરૂ કર્યા છે. ઈરાન સમર્થિત મિલિશિયા જૂથે ગયા વર્ષના અંતમાં લાલ સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય વેપારી જહાજોને નિશાન બનાવવાનું શરૂ કર્યું…

error: