Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

ADITYA L1, 2 સપ્ટેમ્બરનાં રોજ લૉન્ચ કરવામાં આવશે.

સૂર્યનું અધ્યયન કરનારી પ્રથમ અંતરિક્ષ આધારિત વેધશાળા સંબંધિત ભારતનું સૂર્ય મિશન ADITYA L1, 2 સપ્ટેમ્બરનાં રોજ લૉન્ચ કરવામાં આવશે. મિશનને ભારતીય સમયાનુસાર શ્રીહરિકોટાથી સવારે 11.50એ લૉન્ચ કરવામાં આવશે. આદિત્ય L1…

ચીને જાહેર કર્યો પોતાનો નવો નકશો, ભારતના આ 2 વિસ્તારોનો નકશામાં કર્યો સમાવેશ;

ચીનના સરકારી અખબારે એક્સ ટ્વિટર પર આ નકશો પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘ચીનના સ્ટાન્ડર્ડ મેપનું 2023 વર્ઝન સોમવારે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. પ્રાકૃતિક સંસાધન મંત્રાલયની માલિકીની…

દિલ્હીની બે સ્કૂલ ગર્લ સાથે હોટલમાં દુષ્કર્મ, બે યુવાનો પ્રેમજાળમાં ફસાવીને હોટલમાં લઈ ગયા

દિલ્હીના જગતપુરી વિસ્તારની એક હોટલના રૂમમાં એક ચોંકાવનારી ઘટનામાં બે સ્કૂલની વિદ્યાર્થિનીઓ પર કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. છેલ્લા એક વર્ષથી હોટલમાં બંને વિદ્યાર્થિનીઓ પર બળાત્કાર ગુજારવામાં આવી રહ્યો…

ગદર-2 જોવા ગયેલા યુવાનને ટોકિઝમાં આવ્યો હાર્ટએટેક, ટોકિઝના ગેટ પર પળવારમાં ગયો જીવ;

લખીમપુરના દ્વારકાપુરી મહોલ્લાનો રહેવાસી 32 વર્ષીય અષ્ટક તિવારી નામનો યુવાન શનિવારે સાંજે 7:50 વાગ્યે ગદર-2 મૂવી જોવા ફન સિનેમા હોલમાં ગયો હતો. ફોન પર કોઈની સાથે વાત કરતા સિનેમા હોલના…

કર્ણાટકના મૈસુરમાં પરિવારની સામૂહિક આત્મહત્યા, પોલીસે પાછળથી દરવાજો તોડીને ઘુસીને લાશ બહાર કાઢી

મૈસુરુમાં રવિવારે બપોરે એક પરિવારના ચાર સભ્યો તેમના ભાડાના મકાનમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પરિવારના ચાર સભ્યોએ પરસ્પર સંમતિથી આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ માની રહી છે. મૃતકોમાં મહાદેવસ્વામી…

હજારો યુવાનો પર PM મોદી કરશે નોકરીઓનો વરસાદ, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા PM મોદી જોડાશે રોજગાર મેળામાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રોજગાર મેળા અંતર્ગત 51,000 નવા ભરતી થયેલા લોકોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. વિવિધ વિભાગોમાં નોકરી માટે 51 હજાર લોકોને નિમણૂક પત્ર આપવામાં આવશે. ગૃહ મંત્રાલયના આ…

ISROના વૈજ્ઞાનિકો ચંદ્રનું તાપમાન જોઇ ચોંક્યા, ચંદ્રની સપાટી પરના તાપમાનમાં તફાવત માઈનસ 70 °C થી માઈનસ 10 °C સુધી

દક્ષિણ ધ્રુવની આસપાસ ચંદ્રની સપાટી પરના તાપમાનમાં તફાવત માઈનસ 70 °C થી માઈનસ 10 °C સુધીનો છે. આ પ્રથમ વખત છે જ્યારે વિશ્વના વૈજ્ઞાનિક સમુદાયને ઈસરોના ચંદ્રયાન 3ના સૌજન્યથી માહિતી…

USA આર્મીનું હેલિકોપ્ટર ઓસ્ટ્રેલીયામાં ક્રેશ ,મિલિટરી એક્સરસાઇઝમાં સામેલ 20 યુએસ મરીન હતા સવાર

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી લશ્કરી કવાયત દરમિયાન આજે લગભગ 20 યુએસ મરીનને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું. આ ઘટના ડાર્વિનની ઉત્તરે તિવી ટાપુઓ પર બની હતી. ઓસ્ટ્રેલિયન સંરક્ષણ પ્રવક્તાને ટાંકીને એક…

ભવ્ય આતસબાજી સાથે દમણમાં મોનસુન ફેસ્ટિવલનો રંગારંગ આરંભ, મોટી સંખ્યામાં પર્યટકો અને સ્થાનિક લોકો પરિવાર સાથે ઉમટ્યા

ગુજરાત રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં મોનસુન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 30 તારીખ સુધી ચાલનારા મોનસુન ફેસ્ટિવલનો આરંભ પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરાવ્યો હતો. દમણના જાણીતા…

અમરમણિ ત્રિપાઠીના જેલમાંથી બહાર આવતા, ભાજપ ગુનેગાર પાર દાવ લગાવશે.?

અમરમણિ ત્રિપાઠી તેમની 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં હંમેશા નસીબદાર સાબિત થયા છે,એક સમયે યુપીના પૂર્વાંચલ પ્રદેશના સૌથી મોટા બ્રાહ્મણ નેતાઓમાં ગણાતા હતા. અમરમણિએ સૌપ્રથમ તેની ક્ષમતા તે વિસ્તારના પ્રભાવશાળી ઠાકુર…

error: