Satya Tv News

Month: March 2022

મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને વધુ એક ફટકો, ખાદ્યતેલમાં એક મહિનામાં બીજીવાર ભાવવધારો

ગૃહિણીઓને હવે રસોડામાં બાફેલુ રાંધવાનો વારો આવ્યો તેવા દિવસો આવ્યા છે. એક તરફ ગેસના બોટલના ભાવ, શાકભાજીના ભાવ, દૂધના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યા હવે ખાદ્ય તેલના ભાવમાં પણ…

નગ્ન અવસ્થામાં વિડીયો કોલ કરી અશ્લીલ હરકતો કરી ફરીયાદી યુવક ને ઉત્તેજીત કરી અશ્લીલ વિડીયો બનાવી સોસીયલ મીડિયામા અપલોડ કરવાના કૃત્યથી ચકચાર

અશ્લીલ વિડીયો યુટ્યુબ ઉપર તથા ફરીયાદીના ફેસબુક ઉપર અપલોડ કરી બદનામ કરવાની ધમકી આપીપૈસાની માંગણી કરી નાણાં પડાવવાનું ગુનાહિત કાવતરાની પોલીસ ફરિયાદ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સોરાપાડા ગામની ઘટના યુવકોજ…

તેલંગાણાના વ્યક્તિએ વીજળી વગર ચાલતી લાકડાની ટ્રેડમિલ બનાવ્યુ, જુઓ..વાઈરલ વીડિયો

https://twitter.com/ArunBee/status/1504353209418018817?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1504353209418018817%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fadmin.gujaratsamachar.com%2F%2Fadmin%2Farticle%2Fadd

કિમ : પલસાણા તાલુકામાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના,ચપ્પુની અણીએ દુષ્કર્મ

પલસાણા તાલુકામાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના પ્રેમી સાથે એકાંતમાં ગયેલી પરિણીતા સાથે ચપ્પુની અણીએ દુષ્કર્મની ઘટના પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ધરપકડ કરી કિમ પલસાણા તાલુકામાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના બનવા…

કિમ ચોર્યાસી ટોલટેક્ષમાંથી મળશે હવે વાહન ચાલકોને રાહત

કામરેજમાં ૩૧ માર્ચથી ચોર્યાસી ટોલટેક્ષમાં થશે રાહત ૩૧ માર્ચથી કંપનીનો કોન્ટ્રાક પૂર્ણ થવાથી વાહન ચાલકોને મળશે રાહત ૪૦ હજારથી વધુ વાહનો રોજના પસાર થાય કિમ :- વાત કરીએ કામરેજના ચોર્યાસી…

રાજપીપલા સીંધીવાડનો માથાભારે ઇસમને પાસામાં ધકેલાયો

પાસા હેઠળ અટકાયત કરી જામનગર જીલ્લા જેલમા મોકલી દેવાયો આગામી વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે નર્મદામા અસામાજિક પ્રવૃત્તિ કરનારા માથાભારે ઈસમોને પાસા હેઠળ મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં…

હિજાબ વિવાદ મામલે કર્ણાટક HC બાદ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા વધુ એક ઝટકો, લીધો આ મોટો નિર્ણય

કર્ણાટકની શાળા-કોલેજોમાં હિજાબ પહેરવાની માંગણી કરનાર લોકોને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે તત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. દેવદત્ત કામતની દલીલ પર ચીફ જસ્ટિસ…

બ્લેડ વડે ગળા ઉપર જીવલેણ હુમલો કરી લૂંટ કરતી ટોળકી ઝડપાઇ

ત્રણ આરોપીઓની ધરપકડ કરતી એલ.સી.બી.નર્મદા પોલીસ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકમાં બ્લેડ વડે ગળા ઉપર જીવલેણ હુમલો કરી લૂંટ કરનાર ટોળકીને એલ.સી.બી.નર્મદા પોલીસે ઝડપી પાડી ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી…

નર્મદામા રાજપીપલા,નિવાલ્દા, સાંજરોલી ગામે ટીબી દિવસની ઉજવણી કરાઈ

નર્મદા જીલ્લાને ટીબી મુકત કરવા માટે પ્રતિજ્ઞા લેવાઈ મેડીકલ ઓફીસર, આરોગ્ય કર્મચારીઓ, લેબ.ટેકનીશીયન તથા આશા વર્કર બહેનોને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. નર્મદાજિલ્લા મા રાજપીપલા,નિવાલ્દા, સાંજરોલી…

કોર્ટનો મોટો ચુકાદોઃ ધોરણ 10ની વિદ્યાર્થિનીને ભગાડી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ફટકારી આજીવન કેદની સજા

જોટાણા તાલુકાની વિધાર્થિનીને ભગાડી તેનાં પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા મળી છે. મહેસાણા સ્પેશ્યિલ પોક્સો કોર્ટે આરોપોને આજીવન કેદની સજા ફટકારી છે. મહેસાણા જોટાણા તાલુકાની વિધાર્થિનીને ભગાડી તેનાં…

error: