Satya Tv News

Month: March 2022

દેશમાં પેટ્રોલ-ડીઝલમાં ૮મો ભાવવધારો અમદાવાદમાં ફરી પેટ્રોલ રૂ. ૧૦૦ને પાર

પેટ્રોલમાં ૮0 પૈસા, ડીઝલમાં ૮2 પૈસા વધ્યા, ૯ દિવસમાં ઈંધણ રૂ. ૫.૩૫ મોંઘું થયું ભારતમાં પેટ્રોલ અને ડીઝલમાં ૨૨મી માર્ચથી શરૂ થયેલો ભાવવધારો ૯મા દિવસે પણ ચાલુ રહ્યો હતો. સરકારી…

ઉત્તર પ્રદેશના દેવરિયા ખાતે સરપંચના ઘરે લખાઈ રહ્યા હતા બોર્ડની પરીક્ષાના પેપર

ઉત્તર પ્રદેશના દેવરિયા ખાતે પોલીસે નકલ માફિયા ટોળકીનો પર્દાફાશ કરીને 9 આરોપીઓની ધરપકડ કરી છે. હાઈસ્કુલ અને ઈન્ટરની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ સરપંચના ઘરે લખાઈ રહી હતી અને તે સમયે પોલીસે…

બિટ્ટા કરાટે સામેનો કેસ ફરી ખોલવા માગ, આજે કાશ્મીરી પંડિતની અરજી મામલે સુનાવણી

એક ઈન્ટરવ્યુ દરમિયાન બિટ્ટાએ પોતે જ 20 કાશ્મીરી પંડિતોની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું જમ્મુ કાશ્મીરમાં હત્યાઓના આરોપી રહી ચુકેલા ફારૂક અહમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે વિરૂદ્ધ 31 વર્ષ બાદ…

ગુજરાતમાં ભાજપમાં આજે અમદાવાદના કયા આગેવાનો જોડાશે ભાજપમાં? જાણો મોટા સમાચાર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક આગેવાનો ભાજપમાં જોડાઇ રહ્યા છે. ત્યારે આજે અમદાવાદના રાજકીય સામાજિક આગેવાનો ભાજપમાં જોડાશે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. ગાંધીનગર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી…

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના આસપાસના વિસ્તારને “No Drone Zone” તરીકે જાહેર કરાયો

નર્મદા જિલ્લાના ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એલ.એમ.ડિંડોરે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪ તથા આમુખ-૨ થી તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર…

મર્હુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા ભરૂચ-નર્મદા જીલ્લામાં શરૂ કરાશે રાજકીય પ્રવાસ..!

ટ્વીટમાં ફૈઝલ પટેલે કહ્યું હતું કે, આગામી તા. 1 એપ્રિલથી હું ભરૂચ અને નર્મદા જિલ્લાની 7 વિધાનસભા બેઠકોનો પ્રવાસ કરીશ. કોંગ્રેસના દિવંગત નેતા અને ભરૂચના પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલના…

ગુજરાતમાં આકરી ગરમીના દિવસો : આગામી 3 દિવસ છે યલો એલર્ટ

ગુજરાતમાં આજે 29 માર્ચના મહત્વના સમાચાર અને ઘટનાઓ પર એક નજર કરીએ ગુજરાતમાં આકરી ગરમીના દિવસો આવી ગયા છે. ગુજરાતમાં હવે અંગ દઝાડતી ગરમી પડશે અને લોકોનુ બહાર નીકળવુ પણ…

દેડીયાપાડાના જામલી ગામે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની પશુપાલન તાલીમ શિબીર યોજાઇ

જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાના અધ્યક્ષસ્થાને દેડીયાપાડાના જામલી ગામે યોજાયેલી તાલુકાકક્ષાની પશુપાલન તાલીમ શિબીરને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લી મુકાઇ હતી. વિડીયો જર્નાલિસ્ટ જ્યોતિ જગતાપ, સત્યા ટીવી રાજપીપલા

નર્મદા:જિલ્લા પંચાયત નર્મદાનું પુરાંત લક્ષી બજેટ મંજુર કરાયું

કુલ રૂ. ૪૨૩.૧૨કરોડની સામે રૂ. ૨૭૪.૩૪ કરોડના અંદાજીત ખર્ચને બહાલી આપાઈ જિલ્લા પંચાયત નર્મદા જિલ્લા પંચાયત નર્મદાની તા. ૨૮-૦૩-૨૦૨૨ ના રોજ સામાન્ય જિલ્લા પંચાયત ના પ્રમુખ પર્યુષાબેન વસાવા ના અધ્યક્ષ…

રાજપીપલા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલની પ્રમુખ તરીકે એક વર્ષ પૂર્ણ થતાં સન્માન સમારંભ યોજાયો.

ગુજરાત રાજ્યની નગરપાલિકાઓમાં સૌથી યુવાઅને નાની વયના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ તરીકે એક વર્ષ પૂર્ણ કરવા બદલ રાજપૂત સમાજ યુવક મંડળ દ્વારાતેમનું સન્માન સમારંભનું આયોજન કરાયું હતું. આ…

error: