Satya Tv News

Month: March 2022

આજથી બે દિવસ સુધી ‘ભારત બંધ’ રહેશે,આંધ્રપ્રદેશમાં PSU બેંકોના ખાનગીકરણ સામે વિરોધ

ભારત બંધ અને બેંકોની હડતાળના કારણે આજે અને આવતીકાલે બેંક, રેલ્વે, સંરક્ષણ સહિતના તમામ ક્ષેત્રો પર અસર થશે. જાહેર ક્ષેત્રની તમામ બેંકોના યુનિયનોએ પણ આ હડતાળને સમર્થન આપવાનો નિર્ણય કર્યો…

ભાજપની જીત પર રાજી થઈને મીઠાઇ વહેંચતો હતો બાબર, પાડોશીઓએ ખુન્નસ રાખી ઉતારી દીધો મોતને ઘાટ

ઉત્તરપ્રદેશનાં કુશીનગર માં એક હચમચાવનારી ઘટના બની છે જેમાં બાબર નામના એક યુવાનને BJP ની જીત ઉજજવા બદલ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના કુશીનગર…

મહેસાણાના ઉનાવા સેન્ટર પર ચાલુ પરીક્ષાએ એક ઉમેદવાર પાસેથી આન્સર કી મળી આવી, કોપી કેસ કરવામાં આવ્યો

ગુજરાતમાં વધુ એક પરીક્ષાનું પેપર લીક થયાનો આક્ષેપ થયો છે. આજે લેવાયેલી વનરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયાનો આક્ષેપ થતા ખળભળાટ મચ્યો છે. મહેસાણાના ઊંઝાના ઉનાવા સેન્ટર પર એક ઉમેદવાર પાસેથી…

ઝઘડિયા : રાણીપુરા ગામે પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીની ગળુ દબાવી હત્યા,પ્રેમનો ગૂંગળાવીને અંત

રાણીપુરા ગામે પ્રેમ પ્રકરણના ઝઘડામાં વચ્ચે પડનાર મિત્રએ જીવ ગુમાવવાનો વારો પ્રેમિકાને મળવા ગયેલા યુવકને પ્રેમિકાના ભાઇઓ મારતા હોઇ આ યુવક છોડાવવા વચ્ચે પડ્યો હતો બન્ને આરોપી ભાઈઓની ધરપકડ કરવામાં…

અરગામા ગામે સરકારી જગ્યામાં દુકાનો બનાવી ભાડે આપનાર ચાર ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

વાગરા તાલુકા વિકાસ અધિકારી એ પોલીસ મથકે ચાર સામે એફઆઇઆર કરાવી પંથકમાં સરકારી જગ્યાઓમાં દબાણ કરનારા તત્વોમાં ફફડાટ સરકારી જગ્યામાં દબાણકર્તાઓ સામે તંત્ર ની લાલ આંખ વાગરા ના અરગામા ગામે…

અંકલેશ્વર 4 વર્ષના બાળકને સાપે ડંખ દીધા બાદ તેનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ

અંકલેશ્વરના જીતાલી ગામે રમત રમતા 4 વર્ષના બાળકને સાપે ડંખ દીધા બાદ તેનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું છે. અંકલેશ્વરના જીતાલી ગામે નવીનગરીમાં રહેતા ઉપેન્દ્ર ભાઈ વસાવાનો 4 વર્ષનો દિકરો…

અંકલેશ્વરમાં એજન્સી આપવાનું બહાનું બતાવી ગઠિયો રૂપિયા 68 હજારથી વધુની છેતરપિંડી

અંકલેશ્વરના કટલરીના વેપારીને એસ.બી.આઈ.સર્વિસ એજન્સી આપવાનું બહાનું બતાવી ગઠિયો રૂપિયા 68 હજારથી વધુની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે અંકલેશ્વરના શ્રી ધર સોસાયટીમાં રહેતા દિનેશ રામરાજ તિવારી નવા બોરભાઠાની…

અંકલેશ્વરના ભડકોદ્રા ગામેં પાર્કમાંથી ઈક્કો કારની ચોરી

અંકલેશ્વરના ભડકોદ્રા ગામ નજીક આવેલ પટેલ પાર્કમાંથી ઈક્કો કારની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા મૂળ નેત્રંગ તાલુકાના વાંદરવેલી ગામનો અને હાલ અંકલેશ્વરના ભડકોદ્રા ગામ નજીક આવેલ પટેલ…

અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ સ્થિત રીક્ષા સ્ટેન્ડ પાસેથી એક્ટિવાની થઈ ચોરી

અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ સ્થિત રીક્ષા સ્ટેન્ડ પાસેથી એક્ટિવાની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતી પ્રતિમાબેન મહેશભાઈ પટેલ…

પૂણેમાં ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ્સની ડિમાન્ડ ઝડપથી વધી છે. લોકોની આ ડિમાન્ડને જોતા કેટલીક કંપનીઓએ નવા વ્હીકલ લોન્ચ કર્યા છે પરંતુ આ વ્હીકલ્સની સાથે તકનીકી સમસ્યાઓ પણ સામે આવી…

error: