Satya Tv News

Month: April 2022

દેશભરના મોટા ઇવેન્ટ માટે જાણીતી બનેલી ગુજરાતની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર :ઋજુતા જગતાપ

ટીવી સ્ટાર અને જાણીતી બૉલીવુડની હસ્તીઓ માટેના બે “આઇકોનિક ગોલ્ડ એવોર્ડ -2021-22″ના ઇવેન્ટ,’ઇન્ડિયાઝ ટોપ મોડેલ ” ઇવેન્ટની ડિઝાઇનોથી વધુ લોકપ્રિય બની. ઝી મ્યુઝિક કંપનીએ “બલમવા” “મ્યુઝિક આલ્બમની પબ્લિસિટી ડિઝાઇનર રૂજૂતા…

બાળક દત્તક લેવાની પ્રક્રિયા સરળ બનાવવા સુપ્રીમ સમક્ષ આજીજી

બાળક દત્તક લેવાની પ્રક્રિયા સરળ બનાવાની માગ પર સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી છે. અરજીકર્તાનું કહેવુ છે કે દેશમાં લગભગ 3 કરોડ અનાથ બાળકો છે અને કરોડો નિસંતાન દંપત્તિ છે.…

નર્મદા ભાજપા દ્વારા પ્રખર સમાજસેવક જ્યોતિબા ફુલેની જન્મજયંતી નર્મદા જિલ્લામાં ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ

બાળકોને ફ્રૂટ અને પુસ્તક અને વિતરણ કરાયું જિલ્લા મંત્રી જ્યોતિબેન જગતાપ તથા અમિતભાઈ એ જ્યોતિબા ફુલેના જીવન કવન ઉપર કર્યું પ્રવચન સામાજિક ન્યાય પખવાડીયાની ઉજવણીના ભાગ રૂપે નર્મદા જિલ્લામાં 19મી…

એક પછી એક સરકારી ટ્વિટર અકાઉન્ટ હેકર્સના ટાર્ગેટ UP CMO બાદ હવે પંજાબ કોંગ્રેસ અને યુપી સરકારનું અકાઉન્ટ હેક

ઉત્તરપ્રદેશ સરકારના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ સિવાય ઉત્તરપ્રદેશ સૂચના વિભાગના ફેક્ટ ચેક ઇંફો @InfoUPFactCheck ટ્વિટર હેન્ડલને પણ હેક કરી લેવાયું છે. તેની પર પણ @UPGovt ની જેમ અનેક લોકોને ટેગ કરીને…

‘નજર ઉતારવાની ચીજોને નજર લાગી; લીલા મરચાં દોઢસોના કિલો, લીંબું 15નું એક’

સામાન્ય રીતે ઉનાળામાં બેહાલ કરનારી ગરમીથી બચવા લોકો લીંબુનો ભરપૂર ઉપયોગ કરે છે. લીંબુ પાણીનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે, પણ હાલમાં લીંબુના ભાવમાં વધારો થતા મધ્યમવર્ગી પરિવારોનું બજેટ…

ઓલપાડ તાલુકાના પારડી ગામે શ્રી ચામુંડા માતાજીની સાલગીરી મહોત્સવની ઉજવણી ખુબ જ ધામધૂમથી કરવામાં આવી

આજુબાજુ ગામના ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઓલપાડ તાલુકાનાં પારડી ગામે આવેલ શ્રીચામુંડા માતાજીના મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચામુંડા માતાજીની સાલગીરી મહોત્સવની ઉજવણી કરવામાં આવી…

મર્હૂમ અહેમદ પટેલના પુત્રનો કોંગ્રેસ પ્રેમ છલકાયો, કહ્યું “સોનિયા ગાંધી મારી ગોડમધર, રાહુલ મોટો ભાઈ અને પ્રિયંકા મોટી બહેન

સ્વ. અહેમદ પટેલના પુત્રના ટ્વીટના કારણે રાજકીય તરખાટ મચ્યા બાદ સ્પષ્ટતાહું કોંગ્રેસ છોડી રહ્યો નથી, ગરીબો અને જરૂરિયાતમંદો માટે કામ કરવા હવે લોકસભા કે રાજ્યસભા જેવા મંચની જરૂરહું કોંગ્રેસને પ્રેમ…

પંચકોષી નર્મદા પરિક્રમા પુરી કરનાર સૌથી નાનીવયની 4વર્ષીય ગુજરાતની પ્રથમ બાળ પરિક્રમાવાસી પલાસ

4વર્ષીય માસુમ બાળકી પલાશે આખે આખી પંચકોષીનર્મદા પરિક્રમા હસતા રમતા પુરી કરી. બાળકો પણ પરિક્રમા કરી શકે એ 4વર્ષીય પાલશે સાબિત કરી બતાવ્યું.. હાલ ગુજરાતમાં એકમાત્ર ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા નર્મદા…

રામ નવમી પર ‘આદિપુરૂષ’ ના ડાયરેક્ટરએ સોશ્યલ મીડિયા પર શેર કર્યો ખાસ વીડિયો

સાઉથ સિનેમાના દિગ્ગજ અભિનેતા પ્રભાસની બહુચર્ચિત ફિલ્મ આદિપુરૂષ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં પ્રભાસ ઘણા અલગ પાત્રમાં જોવા મળવાના છે. તેઓ ફિલ્મ આદિપુરુષમાં ભગવાન રામનુ પાત્ર નિભાવી શકે છે.…

લીંબુ ૩૦૦ને પાર, ભીંડા, શિમલા મરચાં, તુરિયા, લીલા શાકભાજીએ સદી વટાવી

દેશમાં મોંઘવારી કુદકે-ભૂસકે વધી રહી છે અને તેનાથી ગૃહિણીઓનું રસોડાનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. ફળો અને શાકભાજીના વધતા ભાવો સામાન્ય માણસને દઝાડી રહ્યા છે. પહેલાં ખાવાનું તેલ, લોટ, ચોખા…

error: