Satya Tv News

Month: April 2022

કચ્છ દરિયાકાંઠા વિસ્તારોમાં ડ્રગ્સની હેરાફેરી યથાવત, બે વર્ષમાં માત્ર BSFને જ 1432 બિનવારસી ચરસના પેકેટ મળ્યા

બિનવારસી ચરસ મામલે વિવિધ સુરક્ષા એજન્સીઓની સંયુક્ત કવાયત પણ યોજાઇ હતી. અત્યાર સુધી વિવિધ એજન્સીઓને મળી આવેલા બિનવારસી તમામ પેકેટ એકજ પ્રકારના હોય તેવુ લાગી રહ્યુ છે. કચ્છના દરિયાકાંઠે ડ્રગ્સ…

નર્મદામાં આગામી વિધાનસભાની ચૂંટણી અંગેની શરૂ થયેલી તૈયારીઓ

ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશભાઇ દવેનું રાજપીપલા માં આગમન મીડિયા કર્મીઓ સહિત ભાજપના કાર્યકરો આગેવાનો સાથે બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયાનો ઉપયોગ વધારવાના સૂચનકર્યા બાદ દેશભરમાં ડિજિટલ…

2024માદેશ માટે પેરા ઓલીમ્પિકસમા (GOLD )ગોલ્ડની તૈયારી

તિરંદાજ શિવ મિસ્ત્રીનું ગોલ્ડન સ્વપ્નું ગાંડીવની જેમ ધનુષનો ટંકાર કરી દેશને ગોલ્ડ અપાવવાનું ગુરુ શિષ્યનું સ્વપ્નું 17સિરિયલોમાં કામ કરી ચૂકેલા કલાકાર શિવ મિસ્ત્રીને પગમાં ખોડ સર્જાતા અભિનય કારકિર્દી છોડવી પડી…

સ્ટેચ્યૂ ઓફ યુનિટી,નર્મદા ખાતે બે દિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સનું આયોજન

મધ્યસ્થીકરણ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી વિષય પર સત્ર યોજાશે. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ અરવિંદકુમાર અને હાઇકોર્ટના માનનીય ન્યાયાઘીશોના માર્ગદર્શન અન્વયે નેશનલ જ્યુડીશીયલ કોન્ફરન્સનું ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ ૯ અને ૧૦…

કાશ્મીરમાં તોયબાનો હુમલો, એક નાગરિકનું મોત : બે આતંકી ઠાર

કાશ્મીરમાં 307 હટયા પછી 87 નાગરિકના મોત, 99 જવાન શહીદ હુમલાની જવાબદારી તોયબાના ટીઆરએફએ લીધી, ત્રાલમાં માર્યા ગયેલા બે આતંકીઓ તોયબાના હતા જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં બુધવારે બપોરે ટયૂલિપ ગાર્ડનની આસપાસ…

જામનગરની સાંકડી ગલીમાં કામલીલા કરતા પકડાયા બાદ યુવકે ઝેર પીધું

જામનગરની ચાંદી બજારમાં યુવકનો મહિલા સાથે બિભત્સ ક્રીડા કરતો વીડિયો ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. એક યુગલ કીમલીલામા એવુ મગ્ન બન્યુ કે, પાસેના સીસીટીવી જોવાનુ પણ ભાન રહ્યુ ન હતું, અને…

પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પણ ફરી વધારો ઝીંકાયો

1 એપ્રિલના રોજ અદાણી ગેસ દ્વારા પણ CNGમાં 5 રૂપિયા અને PNGમાં 4 રૂપિયાનો વધારો કરાયો હતો. હવે માત્ર એક અઠવાડિયામાં જ 2 રૂપિયાનો ફરી ભાવ વધારો કરાયો છે. બે…

જમ્મુ કાશ્મીર પોલીસે બહાર પાડી ‘Untold Kashmir Files’ વીડિયો ક્લિપ

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને લઈ ભારે ચર્ચા અને વિવાદ જાગ્યો છે ત્યારે આ બધા વચ્ચે જમ્મુ કાશ્મીર પોલીસે અનટોલ્ડ કાશ્મીર ફાઈલ્સ (Untold Kashmir Files) બહાર પાડી છે. પોલીસે 57 સેકન્ડની…

યુક્રેન પર કબજો મેળવવાની ઘેલછામાં રશિયાએ તમામ હદ કરી પાર, NATO એ પહેલીવાર યુક્રેનને કરી મદદ

ક્રેમલિને કહ્યું છે કે, મોસ્કો અને કિવ વચ્ચે શાંતિ મંત્રણા આગળ વધી રહી નથી. બીજી તરફ રશિયન પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે વાટાઘાટોના નવા રાઉન્ડ માટે તૈયારીઓ કરવામાં આવી…

ગટરમાંથી સોનુ કાઢવાની લાલચમા બે યુવકોએ ગુમાવ્યો જીવ

અંબાજી રોડ મહાલક્ષ્મીના ખાંચામાં વહેલી સવારે આ ઘટના બની હતી. વહેલી સવારે 4 વાગે ગટરમાં કામ કરતા બે યુવાન ગૂંગળાઈ ગયા હતા. ગૂંગળાઇ જવાના કારણે બંને બેભાન થઈ ગયા હતા.…

error: