Satya Tv News

Month: April 2022

યુક્રેનનું બૂચા શહેર મૃતદેહોથી ઉભરાયું, ભયાનક દ્રશ્યો જોઈને રાષ્ટ્રપતિ ઝેલેન્સકી રડી પડ્યા

યુક્રેનના બૂચા શહેરમાં 300 થી વધુ લોકોની હત્યા કરવામાં આવી છે. યુક્રેને રવિવારે રશિયન સેના પર બુચામાં નરસંહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. અહીં રસ્તાઓ પર દરેક જગ્યાએ મૃતદેહો જોવા મળ્યા…

ગોરખનાથ મંદિર હુમલા મામલે થયા અત્યંત ચોંકાવનારા ખુલાસા

એટીએસના સૂત્રોના જણાવ્યાં મુજબ મુર્તઝા આતંકી સંગઠનોની વેબસાઈટ જોતો હતો. મુર્તઝાના જપ્ત કરાયેલા લેપટોપ અને મોબાઈલથી ભડકાઉ અને ધાર્મિક ઉન્માદવાળા વીડિયો મળ્યા છે. લખનઉ: ગોરખપુરના ગોરખનાથ મંદિરની બહાર પીએસી જવાનો…

હાંસોટ તાલુકાના ઈલાવ ગામની આર. કે. વકીલ હાઈસ્કૂલ ઈલાવ ખાતે કન્યા શિષ્યવૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

હાંસોટ તાલુકાની આર. કે. વકીલ હાઈસ્કૂલ ઈલાવ ખાતે કન્યા શિષ્યવૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવી.સ્વાગત પ્રવચન હાઈસ્કૂલના આચાર્ય ધર્મેશભાઈ જોષીએ કર્યું હતું.પધારેલ તમામ મહાનુભાવોને પુષ્પગુચ્છ…

LSGની 12 રનથી શાનદાર જીત :આવેશે 4 વિકેટ લઈ હૈદરાબાદનો રનચેઝ રોક્યો, છેલ્લી ઓવરમાં હોલ્ડરે 3 વિકેટ લીધી

લખનઉ સુપર જાયન્ટ્સે (LSG) મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી IPLની 12મી મેચ 12 રને જીતી લીધી છે. ટૂર્નામેન્ટમાં આ તેની સતત બીજી જીત છે. ઉલ્લેખનીય છે કે પહેલા બેટિંગ કરતા…

નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નોંધવા આદિવાસી સમાજનું આવેદન

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પૂર્વ નાયબ કલેકટર નિલેશ દુબેનો આદિવાસી સમાજ વિરુદ્ધની ટિપ્પણી કરતો ઓડિયો વાયરલ થતા આદિવાસી સમાજમાં રોષ ફેલાયો હતો.જેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માગ કરાઈ હતી. દરમિયાન ગુજરાત સરકારે…

ઝઘડિયા : રાણીપરા ગામે યુવાન પર મગરનો હુમલો

રાણીપુરાનો યુવાન બપોરે નદી કિનારે પાણી ભરવા માટે ગયો હતોયુવાનની બુમરણથી લોકોએ હિંમત કરી મોતના મુખમાંથી બચાવ્યોઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે રહેતો 36 વર્ષીય સંજય સુનિલભાઈ વસાવા સોમવારે નર્મદા નદી કિનારે…

રામચરણ ફિલ્મની સફળતાથી ખુશખુશાલ, 35 યુનિટ મેમ્બર્સને એક-એક તોલા સોનું ને મીઠાઈ આપી

5 માર્ચે રિલીઝ થયેલી એસએસ રાજમૌલિની ફિલ્મ ‘RRR’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મે 800 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મની સફળતા જોઈને એક્ટર રામચરણ તેજા ઘણો…

નવરાત્રી : મા દુર્ગાના ચતુર્થ સ્વરૂપ દેવી કુષ્માંડા

આજે નવરાત્રીનો ચોથો દિવસ છે. આ દિવસે મા દુર્ગાના ચતુર્થ સ્વરૂપ દેવી કુષ્માંડાની પૂજાઅર્ચના કરવામાં આવે છે. દેવીભાગવત પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે જ્યારે ચારેકોર અંધકાર જ…

સુરત : ઓનલાઇન પરીક્ષામાં 53 વિદ્યાર્થી સ્માર્ટ વૉચ, એરપૉડ અને મોબાઇલ ફોનથી ચોરી કરતાં પકડાયા

LLMની છાત્રા પરીક્ષામાં ‘ગજની’ની જેમ શરીર પર જવાબ લખી લાવી પણ ‘પુષ્પા’ની જેમ પગ ચડાવી લખવા જતાં પકડાઈ116માંથી 101 વિદ્યાર્થીની ગેરરીતિ સાબિત થતાં તેમને શૂન્ય માર્કસ મૂકીને 500-500 રૂપિયાનો દંડ…

‘RRR’ના રામચરણનું કઠોર અનુષ્ઠાન:41 દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરશે ને જમીન પર સૂઈ જશે

હાલમાં ભારત જ નહીં, વિશ્વભરમાં ‘RRR’ની ચર્ચા છે. આ ફિલ્મે 600 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મમાં રામચરણ તેજા તથા જુનિયર NTRની એક્ટિંગનાં વખાણ કરવામાં આવ્યાં છે. હાલમાં જ…

error: