Satya Tv News

Month: May 2022

માનનીય શિક્ષણમંત્રીશ્રીના વરદહસ્તે તારીખ 6-6-2022 ને સોમવારના રોજ અમદાવાદ પાલડી ખાતે વિદ્યાવાહકના સન્માનનું આયોજન

ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન ગાંધીનગર દ્વારા બાળ હિતાર્થે નિ:સ્વાર્થ ભાવે સુંદર કામગીરી કરનાર ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના શિક્ષકોની વિદ્યાવાહક તરીકે પસંદગી કરવામાં આવી છે. જે માનનીય…

જનેતાએ પોતાના 6 સગીર બાળકોને કૂવામાં ફેંકીને મારી નાખ્યાં

મહારાષ્ટ્રના રાયગઢમાંથી એક હૃદયને ધ્રુજાવી નાખે તેવી ઘટના સામે આવી છે. જ્યાં એક જનેતાએ પોતાના 6 સગીર બાળકોને કૂવામાં ફેંકીને મારી નાખ્યાં. જણાવવામાં આવ્યું છે કે ઘરકંકાસને કારણે આ ભયાનક…

જાણો રાજસ્થાનના શ્રાપિત કુલધરા ગામની રસપ્રદ કહાની

રાજસ્થાનમાં જેસલમેર શહેર રેગિસ્તાની વિસ્તારમાં સ્થિત છે. શહેરની બહાર સેંકડો માઈલ દૂર સુધી રણ ફેલાયેલુ છે જ્યાં દરેક જગ્યાએ રેતીના મોટા મોટા ટેકરા છે. શહેરથી અમુક માઈલના અંતરે કુલધરા નામનુ…

કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલા નેતા હાર્દિક પટેલ અંતે 2 જૂનના રોજ ભાજપમાં જોડાશે

કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલા નેતા હાર્દિક પટેલ અંતે 2 જૂનના રોજ ભાજપમાં જોડાશે. કમલમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં હાર્દિક ભાજપમાં જોડાશે. અનેક અટકળો…

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

હૈદરાબાદમાં 15 વર્ષીય છોકરાએ સિગારેટનું આખું પેકેટ પી લીધું અને ત્યારબાદ તે બેભાન થાય ગયો ,બાદમાં ગળા માં તીવ્ર દુખાવો થતા તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લાય જવામાં આવ્યો ડોક્ટરોએ…

અજબગજબ : વિશિષ્ટ પ્રકારના દરિયાઇ જીવ જેને લોકો પથ્થર સમજવાની કરી બેસે છે ભૂલ

વર્ષો સુધી ઘસાઇને માટીના અણુઓ સખત રીતે ભેગા થતા પથ્થર બને છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે એવા પથ્થર જીવ પણ જોવા મળે છે જેને તોડવાથી લોહી અને માંસનો…

બોલિવૂડ : ભૂલભૂલૈયા ટૂ સુપરહિટ થયા બાદ ફી ડબલ કરી હોવાની વાતને કાર્તિકે ખુદ પાયાવિહોણી બતાવી

હાલ 15 કરોડ ફી લે છે તેને બદલે 35 કરોડની ડિમાન્ડ કરી હોવાના અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા કાર્તિક આર્યનની ભૂલભૂલૈયા ટૂ સુપરહિટ થયા બાદ તેણે પોતાની ફી બમણી કરી દીધી હોવાના…

16 વર્ષીય કિશોરીને ગર્ભવતી બનાવનારને 20 વર્ષની સજા, પીડિતાને 1.75 લાખ રૂપિયા વળતર ચૂકવવા આદેશ

16 વર્ષની કિશોરીને લગ્નની લાલચે ભગાવી જઇ તેની સાથે કારમાં જ વારંવાર રેપ કરનારને આરોપીને કોર્ટે 20 વર્ષની સજા, 20 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 વર્ષની…

સિદ્ધુ મૂસેવાલાની હત્યાના આરોપમાં 6ની ધરપકડ:હાઈકોર્ટના ન્યાયધીશના નેતૃત્વમાં સિંગર સિદ્ધુ મૂસેવાલાના હત્યાકાંડની તપાસ થશેઃ

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના આરોપમાં પંજાબ પોલીસે દહેરાદૂનથી છ આરોપીઓને ઝડપી લીધા છે. એ પાંચેય આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને હાઈકોર્ટના ન્યાયધીશના નેતૃત્વમાં…

રિયાના વકીલે આર્યન ખાનને ક્લિન ચીટ બાદ રિયાના કેસમાં ફેરતપાસની માંગ કરતાં સુશાંતના ચાહકોમાં રોષ : ફરી બોયકોટ બોલિવુડ ટ્રેન્ડ થયું

શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને એનસીબી દ્વારા ક્લિનચીટ આપી દેવાયા બાદ રિયા ચક્રવર્તી સામે થયેલા એનસીબી કેસોમાં પણ ફેરતપાસની માંગ તેના વકીલે કરી છે. જોકે આ માગણીથી સુશાંતના ચાહકો એટલા…

error: