Satya Tv News

Month: May 2022

સુરત : શહેરમાં સ્લો નહીં પણ ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન જ મુકાશે, ટૂંકમાં વધુ 25 માટે ટેન્ડર બહાર પડાશે

સુરત મહાનગર પાલિકા દ્વારા ઇલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસી અંતર્ગત પ્રથમ ફેઝમાં શહેરમાં 25 સ્લો અને 25 ફાસ્ટ મળી કુલ 50 ચાર્જિંગ સ્ટેશન લગાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી 13.50 કરોડના…

બારડોલી :10 દિવસમાં રૂપિયા ડબલ કરવાની લાલચમાં યુવકે 60 હજાર ગુમાવ્યા

બારડોલીના બાબેન ગામે રહેતા યુવકને ઉમરાખ ગામના ઇસમે 10 દિવસમાં રૂપિયા ડબલ થતાં હોવાની લાલચે હેલ્પ તું અધર્સ નામની વેબસાઇટ પર ઓનલાઈન આઈડી ખોલાવી 1.60 લાખનું રોકાણ કર્યું હતું જેમાં…

સુરત : આપઘાતના અલગ અલગ ત્રણ બનાવ

પુત્રીને ક્લાસિસમાં મૂકવા મામલે પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ ફાંસો ખાધો વેસુમાં માઠું લાગતા યુવકે આપઘાત કર્યો પાંડેસરામાં શ્રમજીવી યુવકે અગમ્ય કારણસર આપઘાત કરી લીધો સુરત શહેરમાં શનિવારે આપઘાતના ત્રણ…

સુરત 18 લાખની કિંમતના 3 હજારથી વધુ પાર્સલ લઈને રફુચક્કર થઈ ગયો ટ્રક ડ્રાઈવર

સુરતના પુણામાંથી 18.26 લાખ રૂપિયાની કિંમતનો માલ લઇ સચિનની કંપનીમાં ટ્રાન્સ્પોર્ટ કરવાને બદલે ડ્રાઈવરે જ બારોબાર સગેવગે કરી દીધો હતો.માલ સગેવગે કર્યા બાદ કડોદરા ચાર રસ્તા પાસે ટ્રક મૂકીને ડ્રાઇવર…

પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGમાં પણ લોકોને રાહત

SIAMએ રવિવારે પીએમ મોદી અને નિર્મલા સીતારમણને ટેગ કરતા ટ્વિટ કર્યુ હતું કે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના નિર્ણયને ઓટો ઈન્ડસ્ટ્રી આવકારે છે. પરંતુ સીએનજીના ભાવમાં છેલ્લા સાત…

પાલનપુરમાં ખેડૂતોની મહાસભા, 800થી વધુ ધરતીપુત્રોનું જળઆંદોલનને સમર્થન

બનાસાકાંઠાના મુકેતેશ્વર ડેમ, અને કરમાવાદ તળાવ ભરવાની માંગ સાથે ગતરોજ પાલનપુરના વગદા ગામે 800થી વધુ ધરતી પુત્રોની બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતો બનાસકાંઠાના ડેમ અને તળાવ ભરવા માટેની ચર્ચા કરવામાં…

કરજણ ડેમમા ભર ઉનાળે હવે માત્ર 61.47% પાણીનો પૂરતો જથ્થો બચ્યો છે

હાઇડ્રોમાંથી ડિસ્ચાર્જ થતું પાણી જમણા કાઠાની નહેરમા 429ક્યુસેક જઈ રહ્યું છે ડાબા કાંઠામા 100 ક્યુસેક મળી કૂલ 529 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ ઉનાળાની અસહ્ય ગરમીમા 42ડિગ્રીથી વધુ અસહ્ય ગરમીની અસર નદી,…

રાજપીપલા :જંગલ સફારી પાર્કમાંસિંહણના બે બચ્ચાંમોટા થતાં સિંહણ સાથે દોડા દોડી કરતા બાળ સિંહોની ધમાચકડીનું દ્રશ્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

સિમ્બા અને રેવા નામે બાળ સિંહોનું નામકરણ થયુ. પિંજરામાં પહેલી વાર ટહેલવા નીકળતા પ્રવાસીઓનું આકર્ષણ બન્યા આ બંને બાળ રાજાઓ જંગલ સફારીમાં જન્મેલા ૧૦૦ ટકા એકતા નગરના નિવાસી છે. SOUADTG…

ગુજરાતનાં અનેક વિસ્તારોમાં એકાએક વાતાવરણ પલટો-વરસાદ

રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવીટી સક્રિય હોવાથી ભેજના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજસ્થાનમાં ચોમાસુ ખેંચી લાવતી થર્મલ લો સિસ્ટમ રચાતા વાતાવરણમાં પલટો આવ્યો છે. પ્રિમોન્સૂન એક્ટિવીટીના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં સહિત…

રાજકોટ પોલીસ સ્ટેશનમાં મહિલાએ કરેલી આત્મહત્યા મામલે DCPએ કર્યો ખુલાસો, મહિલા રાત્રે ઘરે ન ગઇ હોવાનું આપ્યું કારણ

રાજકોટ પોલીસ મથકમાં નયનાબેન નામની મહિલાએ આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી હતી. મહિલાના આત્મઘાતી પગલાં પાછળના કારણ અંગે ઝોન-1ના DCP પ્રવિણકુમાર મીણાએ મીડિયા સમક્ષ ખુલાશો કરી જણાવ્યુ હતું…

error: