Satya Tv News

Month: May 2022

રાજપીપલા જેલમાંથી ફરાર થયેલ કેદી વડોદરા થી ઝડપાયો

રાજપીપલા જેલમાંથી ફરાર થયેલઅને નાસતોફરતો વોન્ટેડ કેદી વડોદરાથી ઝડપાયો છે. છેલ્લા એક વર્ષથી રાજપીપલા જીલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ કેદીને વડોદરા ખાતેથી એલ.સી.બી.નર્મદા પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રશાંત…

નર્મદા : જંગલ સફારી પાર્કમા અસહ્ય ગરમીથી બચવા પ્રાણીઓ માટે એસી કુલરો લગાડયા.

પાર્કમાં પ્રાણીઓને છાંયડો મળે તે માટે વડ સહીત 2000 જેટલાં વૃક્ષો રોપવામાં આવ્યા છે હરણકૂળના પ્રાણીઓ, નાના વાંદરાઓ માટે પણ ફોગર દ્વારા પાણીના ફુવારો છાટવામાં આવે છે વધારે ગરમી હોય…

નેત્રંગ : તાલુકાનાં આટખોલ ગામે જુગાર ધામ પર રેડ કરતા ચાર આરોપી સહિત 2.50 લાખ ઉપરાંત ના મુદામાલ કબ્જે કર્યો

નેત્રંગ તાલુકાના આટખોલ ગામે નેત્રંગ પોલીસનો સપાટો. કુખ્યાત શકુનિયોને પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા નેત્રંગ પોલીસે 2.50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી નેત્રંગ તાલુકામાં પોલીસે…

સુરત:ઉનમાં ફ્રૂટના વેપારી હાથની નસ કાપી તડીપાર સાથે પિક પોકીટીંગ કરતા ઇસમે સાગરિકો સાથે કરી યુવાનની હત્યા

સુરત જાહેરમાં ફ્રૂટના વેપારીની હાથની નસ કાપી કરપીણ હત્યા મામલો આવ્યો સામે મરનાર યુવક અને મારનાર યુવક બન્ને છેલ્લા ત્રણ વર્ષથી હતા મિત્ર મારનાર યુવક યુવકોને પાકીટ ચોરી કરવાની ટ્રેનિંગ…

સુરત : મોજશોખ પૂરા કરવા માટે મોટરસાયકલની ચોરી કરતા પાંચ ઈસમોને નવ જેટલી ગાડી સાથે પોલીસે ઝડપી પાડયા

સુરત વાહન ચોરીમાં પકડાયેલા પાંચ પૈકી એક મુખ્ય આરોપી જ્યારે ચાર બાળગુનેગાર અલગ અલગ વિસ્તારમાંથી કરતા હતા વાહન ચોરી ભૂતકાળમાં પણ ચોરીના ગુનામાં પકડાયો હોવાની કબૂલાત સુરત વરાછા પોલીસે મોજશોખ…

મોરબીના હળવદ ખાતે દિવાલ ધરાશાયી થતાં 10ના મોત, 30 દટાયા

મોરબીના હળવદ ખાતે આવેલા મીઠાંના એક કારખાનાંમાં દિવાલ ધરાશાયી થતા 30 જેટલાં શ્રમિકો દટાયાની આશંકા સેવાઇ રહી છે. હળવદ GIDCમાં સાગર સોલ્ટ નામના કારખાનામાં આ દુર્ઘટના ઘટી છે. હાલમાં JCB…

ઉંદરે દર્દીની આંખ કોતરી ખાધી અને ગંભીર ઈજા પહોંચાડી, જાણો શું ? કહ્યું સ્ટાફે

રાજસ્થાનની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ પ્રત્યેની બેદરકારીની ઘટના અવારનવાર સામે આવતી રહી છે. આવી જ એક ઘટના રાજસ્થાનના કોટાની સરકારી હોસ્પિટલમાંથી સામે આવી છે. રાજસ્થાનની સૌથી મોટી હોસ્પિટલો પૈકીની એક કોટાની…

બકરાં ચરાવવા ગયેલો માથાસર ગામના યુવક નું નર્મદા ડેમના પાણીમાં ડૂબી જતાં મોત;

દેડિયાપાડા તાલુકાના માથાસર ગામનો એક યુવક બકરાં ચરાવવા જંગલમાં ગયેલો જ્યાં નર્મદા ડેમના પાણીમાં ડુબી જવાથી યુવકનું મોત નીપજ્યું હતું. યુવકની લાશ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનની હદમાં મળી આવતા ગરૂડેશ્વર પોલીસે…

રાજીવ ગાંધીનો હત્યારો એજી પેરારીવલન જેલમાંથી છૂટશે, સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી હત્યાકાંડનો દોષિત એજી પેરારીવલન હવે જેલમાંથી છૂટી જશે. સુપ્રીમ કોર્ટે તેને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. આ અગાઉ સુપ્રીમે પૂર્વ પ્રધાનમંત્રીની હત્યામાં આજીવન કેદની સજા…

ભારતીય મૂળના અમેરિકી વિદ્યાર્થીનું પહેલા ગળું દબાવ્યું !Video વાયરલ

અમેરિકાના ટેક્સાસમાં આવેલી એક શાળામાં ભારતીય મૂળના વિદ્યાર્થી સાથે ગેરવર્તણૂંકનો વીડિયો વાયરલ થતા લોકોમાં આક્રોશ વ્યાપી ગયો છે. ભારતીય મૂળના અમેરિકી વિદ્યાર્થી સાથે એક શ્વેત અમેરિકીની કથિત દાદાગીરીનો વીડિયો વાયરલ…

error: