Satya Tv News

Month: May 2022

શિનોર : અચિસરા નજીક, ટ્રેક્ટરની અડફેટે જીપ પલ્ટી ખાતાં અકસ્માત,માતા-પુત્રનું કરુણ મોત

શિનોર અચિસરા નજીક, ટ્રેક્ટરની અડફેટે જીપ પલ્ટી ખાતાં અકસ્માત અકસ્માતમાં માતા-પુત્રનું કરુણ મોત પોલીસે અકસ્માત કરેલા ટ્રેક્ટરને કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બુધવારની રાત્રે શિનોર તાલુકાના અચિસરા નજીક ટ્રેક્ટરની…

2 વર્ષ બાદ ભક્તોને દર્શન આપવા રથ પર નીકળશે જગતના નાથ, સુરક્ષાને લઈ સંઘવીએ કરી હાઇલેવલ બેઠક

કોરોના મહામારીના કારણે છેલ્લાં 2 વર્ષથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરમાં નીકાળવામાં નથી આવી. ત્યારે આ વર્ષે રથયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવવાની શક્યતાને પગલે ગૃહ વિભાગ સતર્ક થઇ ગયો…

પૂર્વોત્તર ભારતમાં આવ્યા જોરદાર આંચકા: હિમાચલ બાદ અરુણાચલમાં પણ 3.5ની તિવ્રતાનો આવ્યો ભૂકંપ

હિમાચલ પ્રદેશ બાદ શુક્રવારે અરુણાચલ પ્રેદશમાં પણ ભારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. કહેવાય છે કે, ભૂકંપના આ ઝટકા બપોરે લગભગ 12.40 કલાકની આસપાસ અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ઝટકાની…

સુરત :પ્રતિષ્ઠિત લોકોના નામ ધારણ કરી છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી : રાજસ્થાની સમાજના લોકોને ટાર્ગેટ કરતા હતા

પાંડેસરા GIDCની પ્રતિભા ડાંઈગ મિલના માલિક પ્રમોદ ચૌધરીને ગત 1 માર્ચે અજાણ્યાએ વોટ્સઅપ કોલ કરી પોતાની ઓળખ શ્રી સીમાન્ડના માલિક પ્રશાંત બાંગડ તરીકે આપી પોતાને મુંબઈમાં તાત્કાલિક 40 લાખની જરૂર…

NEET-PG 2022 પરીક્ષાની તારીખ લંબાવવા SCનો ઈનકાર, 21 મેના રોજ યોજાશે પરીક્ષા

સુપ્રીમ કોર્ટે આજ રોજ નીટ પીજી (NEET-PG 2022) પરીક્ષા ટાળવાનો ઈનકાર કરી દીધો છે. ત્યારે નીટ પીજીની પરીક્ષા પોતાની નિર્ધારિત તારીખ એટલે કે, 21 મે 2022ના રોજ જ યોજાશે. સુપ્રીમ…

સુરત : 26 વર્ષના ઠગે 100 વીવર્સના 90 કરોડ ચાંઉ કર્યાની વકી, ઉઠમણાંનો આંક 65 કરોડ થયો

સુરત 26 વર્ષના ઠગે 100 વીવર્સના 90 કરોડ ચાંઉ કર્યાની વકી ટેક્સટાઈલ માર્કેટમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઉઠમણનું ઉઠમણામાં ભોગ બનનાર વિવર્સોઓની અકળામણ ‌‌વધી ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટના વેપારીએ 65 કરોડનું…

સુરત : પરિણીતાના ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી FB ફ્રેન્ડે 91 હજાર પડાવ્યા

સુરતમાં ફેસબૂક ફ્રેન્ડે બ્લેકમેલ કરી પરિણીતાના પરિવાર પાસેથી 91 હજાર પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 26 વર્ષીય પરિણીતાના ફેસબૂક ફ્રેન્ડે તેના ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા.…

સુરત : પરણીતાની પાછળ મોટરસાયકલ પર આવી રહેલા બે રોમિયોએ પાછળથી” ડાર્લિંગ ડાર્લિંગ” એમ બૂમ પાડી

પલસાણા ખાતે આવેલ દુર્ગા કોલોની ખાતેની મિલમાં નોકરી કરતી બે સંતાનની માતા નોકરીએથી છૂટી પોતાના ઘરે પગપાળા જઈ રહી હતી. જે અરસામાં પરણીતાની પાછળ મોટરસાયકલ પર આવી રહેલા બે રોમિયોએ…

જ્ઞાનવાપી મસ્જિદ સર્વેનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, SC એ તત્કાળ સુનાવણીની ના પાડી

ઉત્તર પ્રદેશના વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ સર્વેનો વિવાદ હજુ શાંત થયો નથી. મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. નીચલી કોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.…

નોર્થ કોરિયા : કોરોનાના હાહાકાર વચ્ચે રહસ્યમય ‘તાવ’થી 6 લોકોના મોત, દોઢ લાખથી વધુ લોકો આઈસોલેશનમાં

એક જ કેસ રિપોર્ટ થતાની સાથે લોકડાઉન લાગી ગયું. આ બધા વચ્ચે હવે રહસ્યમય ‘તાવ’ના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ ત્યાંના સરકારી મીડિયાના હવાલે જણાવ્યું છે…

error: