Satya Tv News

Month: May 2022

વાલિયા તાલુકાના ભમાડીયા ગામની સગર્ભાને પ્રસુતિ પીડા ઉપાડતા  108ની ટીમે માર્ગમાં જ  પ્રસુતિ કરાવી હતી 

વાલિયા તાલુકાના ભમાડીયા ગામની સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડી હતી. 108 એમ્બ્યુલન્સને કોલ કરાતા વાલિયાની 108 ઇએમટી હિતેશ પરમાર અને પાઇલોટ વિજેન્દ્ર સોલંકી પ્રસૂતાને લઈ ઝઘડિયા સેવારૂરલ જવા નીકળી હતી. જોકે…

જંબુસર : BAPS મંદિર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા મંત્રીની અધ્યક્ષતામાં મહિલા સંમેલન

જંબુસરમાં BAPS મંદિર ખાતે મહિલા સંમેલન યોજાયું શતાબ્દી મહોત્સવ નિમિત્તે બાપાનો જીવન સંદેશ અને કાર્યોને અંજલી આપી યુવતી મંડળ જંબુસર દ્વારા ન્રુત્યાજલી અર્પી જંબુસર BAPS મંદિર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ…

પત્ની રીસામણે પિયરે જતા સીમાડાના રત્નકલાકારનો ઝેરી દવા પી આપઘાત

પત્ની પિયરમાં રીસામણે જતી રહેતા સીમાડામાં રત્નકલાકારે ઝેરી દવા પી આપઘાત કર્યો. તો લગ્ન ન થતા હોવાથી અમરોલીમાં યુવાને ફાંસો ખાધો હતો. માતા-પિતાએ વ્યસન બાબતે ઠપકો આપતા સચીનમાં ખેતરમાં ઝાડ…

પૂણામાં બાળકી પર રેપ- હત્યા કેસમાં 15 દિવસમાં જ ચાર્જશીટ

પૂણામાં રોડ પર પરિવાર સાથે સૂતેલી 4 વર્ષની બાળકીને રાત્રિના સમયે ઉપાડી જઇ રેપ અને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરી હત્યા કરવાના કેસમાં આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઈ હતી. પોલીસે 15…

ગુજરાત સ્થાપના દિવસ

ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં…

error: