Satya Tv News

Month: May 2022

યાસીન મલિકને ટેરર ફન્ડિંગ કેસમાં આજીવન કેદ: NIAના વકીલ તરફથી ફાંસીની સજા આપવા માટેની કરી હતી માંગ

દિલ્હીની NIA કોર્ટમાં ટેરર ફન્ડિંગ મામલે દોષી ઠેરવવામાં આવેલા આતંકવાદી યાસીન મલિકને આજીવન જેલની સજા સંભળાવવામાં આવી છે. ટેરર ફંડિગ કેસમાં દોષિત યાસિન મલિકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.…

ક્રેડિટ કાર્ડ ખર્ચ માર્ચમાં રૂ. 1 લાખ કરોડને પાર:ડેબિટ કાર્ડ યુઝર્સની તુલનાએ ક્રેડિટ કાર્ડ યુઝર્સનો ખર્ચ 21 ગણો વધારે

માર્ચમાં ક્રેડિટ કાર્ડ થકી ખર્ચ 48 ટકા વધ્યો, 19 લાખ નવા કાર્ડ ઇશ્યૂ થયા ભારતીય દ્વારા ક્રેડિટ કાર્ડ મારફતે ખર્ચ સતત વધી રહ્યુ છે. માર્ચ મહિનામાં ક્રેડિટ કાર્ડ થકી ખર્ચ…

આઘાતજનક : બંગાળમાં પલ્લવી ડે પછી બીજી અભિનેત્રી બિદિશાની આત્મહત્યા : મનોરંજન ઉદ્યોગને ભારે આંચકો

બંગાળી ટીવી એકટ્રેસ પલ્લવી ડે પછી હવે બીજી અભિનેત્રી બિદિશા ડે મજુમદારે આત્મહત્યા કરી લેતાં મનોરંજન ઉદ્યોગે ભારે આંચકો અનુભવ્યો છે. 21 વર્ષીય બિદિશાનો મૃતદેહ તેના ઘરેથી શંકાસ્પદ હાલતમાં મળ્યો…

ભારતનું ગૌરવ : હિમાચલની બલજીતે એક જ મહિનામાં 8,000 મીટરથી ઉંચા 4 શિખરો સર કરીને સર્જ્યો રેકોર્ડ

મહારાષ્ટ્રની પ્રિયંકા મોહિતે તાજેતરમાં જ 8,000 મીટરથી ઉંચા 5 શિખરો સર કરનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી હિમાચલ પ્રદેશના સોલન ક્ષેત્રના પંજરોલ ગામની બલજીત કૌરે ગત તા. 22 મેના રોજ…

અમદાવાદ : 1લી જુનથી વધશે વીમા ઈન્સ્યોરન્સ પ્રીમિયમ:મોટર ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં છેલ્લો ફેરફાર 2019-20માં કરવામાં આવ્યો હતો.

સરકારે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનો ન્યૂનતમ દર વધાર્યો, 1 જૂનથી મોંઘો થશે મોટર ઈન્સ્યોરન્સ; હવે એન્જિન પ્રમાણે થશે રિકવરી સમગ્ર દેશ અને દુનિયા હાલ મોંઘવારીના વિષચક્રમાં કચડાઈ રહી છે. ત્યારે ભારતમાં…

વડોદરા: 15 દિવસમાં જ 5 મોટી સાયબર ઠગાઈ, જાણીતા વકીલે 26 લાખ તો શ્રમિકે 1.25 લાખ ગુમાવ્યા

ટાર્ગેટને વિશ્વાસમાં લેવા ગઠિયાઓએ મોદી, અંબાણી અને અમિતાભના ફોટાનો ઉપયોગ કર્યો સાયબર માફિયાએ લોન ભરાવવા મહિલાના આધાર કાર્ડ પર ‘call Girl 500 for one night’ લખ્યું ડિજિટલ પેમેન્ટનું ચલણ વધવાની…

કાર્તિક આર્યન : ‘ભૂલ ભુલૈયા-2’ની સફળતા બાદ કાર્તિક પહોંચ્યો કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા

કાર્તિક આર્યન : ‘ભૂલ ભુલૈયા-2’ની સફળતા બાદ કાર્તિક પહોંચ્યો કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા બોલીવૂડ એકટર કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા-2 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને પહેલા…

IPL 2022 : RCBએ 14 રનથી LSGને હરાવ્યું, ક્વોલિફાયર-2માં રાજસ્થાન સામે ટક્કર;

LSGના કેપ્ટન રાહુલની 79 રનની ઈનિંગ એળે ગઈ IPL 2022ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરે 14 રનથી લખનઉ સુપર જાયન્ટ્સને હરાવી દીધું છે. RCBએ જીતવા માટે LSGને 208 રનનો ટાર્ગેટ…

અમદાવાદ:એશિયન સિરામિક ગ્રુપ અને ખાનગી ફાઇનાન્સ પેઢીમાં આવકવેરા વિભાગનું સર્ચ-ઓપરેશન :સિરામિક અને ફાઇનાન્સ પેઢીઓમાં ફફડાટ

આવકવેરા વિભાગની તપાસથી સિરામિક અને ફાઇનાન્સ પેઢીઓમાં ફફડાટ અમદાવાદમાં એશિયન સિરામિક ગ્રુપ અને ખાનગી ફાઇનાન્સ પેઢીમાં વહેલી સવારથી જ આવકવેરા વિભાગનું સર્ચ-ઓપરેશન શરૂ થયું છે. એકસાથે 35થી 40 જગ્યાએ આવકવેરા…

અંકલેશ્વર અવિરાજસિંહ માંગરોલાએ તેનું કલાકાર અને ફિલ્મકાર બનવાનું સ્વપ્ન સાકાર કર્યું

પી.પી. સવાણી સ્કૂલનો આ કોલેજીયન ગુજ્જુઓ માટે 27 મે એ લાવી રહ્યો છે ડિયર લવ ફિલ્મઅંકલેશ્વરમાં રાગિની સીનેમા થશે રેલીશ અંકલેશ્વરના અવિરાજસિંહ માંગરોલાએ તેનું કલાકાર અને ફિલ્મકાર બનવાનું સ્વપ્ન સાકાર…

error: