Satya Tv News

Month: July 2022

ભરૂચ : પગપાળા હજ યાત્રા માટે નીકળેલ યુવાનનું ઝંગાર હાઇવે પર જાહેર જનતા દ્વારા કરાયું સ્વાગત

ભરૂચ પગપાળા હજ યાત્રા માટે નીકળેલ યુવાનનું ઝંગાર હાઇવે પર સ્વાગતહજ માટે જવાનાં નીર્ધાર સાથે પદયાત્રા નો પ્રારંભ કર્યોજાહેર જનતા દ્વારા કરાયું સ્વાગત બુધવારે સવારે ભરુચ થી વડોદરા તરફ પદયાત્રા…

ઝઘડિયા : તાલુકાના સારસા ગામે પ્રા.શાળામા બાળમેળો યોજાયો

ઝઘડિયા તાલુકાના સારસા ગામે પ્રા.શાળામા બાળમેળો યોજાયોકાર્યક્રમમાં શાળાના ધોરણ 6, 7 અને 8ના બાળકોએ ભાગ લીધોબાળકો દ્વારા વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી ઝઘડિયા તાલુકાના સારસા ગામે પ્રા.શાળામા બાળમેળો યોજાયો હતો…

ઓલપાડ : જીન ખાતે ભાજપ સંગઠન દ્વારા ગંગા સ્વરૂપા યોજનાનો કાર્યકમ યોજાયો

ઓલપાડ ભાજપ સંગઠન દ્વારા ગંગા સ્વરૂપા યોજનાનો કાર્યકમ યોજાયોહોદેદારોના હસ્તે 2500થી વધુ બહેનોને સાડી વિતરણ કરવામાં આવીલાભાર્થી બહેનોએ સરકાર નો આભાર વ્યક્ત કર્યો ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના 2 વર્ષ પૂર્ણ…

અંકલેશ્વર ગંદકીના ઢગલાને પગલે સ્થાનિકો હેરાન પરેશાન:ગંદકીની સાફ-સફાઈ કરવામાં અસમર્થ

અંકલેશ્વર ગંદકીના ઢગલાને પગલે સ્થાનિકો હેરાન પરેશાનસાથે સાથે રોગચાળાની ભીતિ સેવાઈ રહીવિકાસની વાતો વચ્ચે ગંદકીની સાફ-સફાઈ કરવામાં અસમર્થ અંકલેશ્વર ગડખોલ ગામની સુંદર રેસીડેન્સી અને વિનાયક સોસાયટી નજીક મુખ્ય માર્ગની બાજુમાં…

અંકલેશ્વર : જી.આઈ.ડી.સી.માં આવેલ મુદ્રા ડેનિમ કંપનીમાં થયેલ ચોરીનો મામલો પોલીસે વધુ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ મુદ્રા ડેનિમ કંપનીમાં થયેલ ચોરીનો મામલોપોલીસે વધુ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યાકુલ 80 હજારના મુદ્દામાલની ચોરી કરી થઇ ગયા હતા ફરાર અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ મુદ્રા ડેનિમ કંપનીમાં થયેલ…

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે બાળમેળો તેમજ લાઈફ સ્કિલ આધારિત પ્રવૃતિઓ યોજવામાં આવી.

જી.સી.ઈ.આર. ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે ધોરણ 1 થી 5 માં બાળમેળો તેમજ ધોરણ 6 થી 8 માં લાઈફ…

આણંદ વાહન ચેકિંગ કરી રહેલા પોલીસજવાને ટ્રકને રોકવા આડી ગાડી નાખી તો ટ્રકચાલકે ટ્રક માથે ફેરવી દીધી

બોરસદ ટાઉનમાં ફરજ બજાવતા કિરણસિંહ રાજ નાઈટ ડ્યૂટી દરમિયાન વાહન ચેકિંગ કરતા હતા. એ દરમિયાન ટ્રકચાલકને ઊભી રાખવા ઈશારો કરતાં તેણે ટ્રક દોડાવી દીધી. કિરણસિંહે તેનો પીછો કરી ટ્રકની આગળ…

વડોદરા : દૂષિત પાણીની સમસ્યા ને કારણે રોગચાળાએ માઝા મૂકી:હોસ્પિટલોમા દર્દીઓની કતારો જોવા મળી

વડોદરા શહેરમાં વરસાદ ને પગલે ઠેર ઠેર પાણી ભરાયાદૂષિત પાણીની સમસ્યા ને કારણે રોગચાળાએ માઝા મૂકીહોસ્પિટલોમા દર્દીઓની કતારો જોવા મળી વડોદરા શહેરમાં વરસાદ ને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે…

હાવડામાં ઝેરી દેશી દારૂ પીવાથી 7ના મોત, 40થી વધુ બીમાર

પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના ઘસુડી વિસ્તારમાં મંગળવારે રાત્રે ઝેરી દેશી દારૂ પીવાથી 7 લોકોના મોત થયા હતા. આરોપ છે કે, મંગળવારે રાત્રે હાવડાના માલીપંચઘરા વિસ્તારમાં દારૂ પીવાથી અનેક લોકો બીમાર…

ભરૂચ : જય ભારત ઓટો રીક્ષા એસોસીએશન દ્વારા રીક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત

રીક્ષા એસોસીએશન ફરી આવ્યું મેદાનેરીક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆતઓટો રીક્ષા સ્ટેન્ડની વારંવાર માંગણી કરવા છતાં ફાળવવામાં આવ્યા નથી ભરૂચ જિલ્લામાં જય ભારત ઓટો રીક્ષા એસોસીએશન દ્વારા ભરૂચમાં રીક્ષા…

error: