Satya Tv News

Month: July 2022

શ્રીલંકામાં 300 રૂપિયે કિલો લોટ વેચાઈ રહ્યો છે, એક કપ ચાની કિંમત 100 રૂપિયા,

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. ખાદ્યપદાર્થોથી લઈને પેટ્રોલ અને ડીઝલ સુધીના ભાવ આસમાને છે. મંગળવાર રાતથી શ્રીલંકામાં 450 ગ્રામ બ્રેડના પેકેટમાં 20 રૂપિયાના…

કાનપુર હિંસાઃ પથ્થરમારા-બોમ્બમારા માટે નક્કી થઈ હતી કિંમતો

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગત તા. 3 જૂનના રોજ જે હિંસા ફાટી નીકળી હતી તેની કોર્ટમાં સુનાવણી દરમિયાન ભારે મોટો ખુલાસો સામે આવ્યો છે. એસઆઈટીની કેસ ડાયરીમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો…

ચાઈનીઝ કંપનીઓ પર તવાઈ બોલાવાઈ,વીવો બાદ હવે ઓપ્પો પર દરોડા પડ્યા,દરોડા દરમિયાન કરોડોની ટેક્સ ચોરી કરી હોવાનો દાવો

રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટએ દાવો કર્યો છે કે, મોબાઈલ કંપની ઓપ્પો ઈંડિયાએ 4389 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરી છે. આપને જણાવી દઈએ કે, ઓપ્પો ચીનની મોબાઈલ કંપની છે. આ વર્ષે મેમાં…

કિમ :માંગરોળના વડોલી ગામના ડી.પી.ફળીયાની જમીન અચાનક પાંચ ફૂટ નીચે ઘસી

સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાક માં અનરાધાર વરસાદડી.પી.ફળીયાની જમીન અચાનક પાંચ ફૂટ નીચે ઘસીમાંગરોળના વડોલી ગામના ડી.પી. ફળિયાના લોકોની ઉંઘ હરામ સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાક માં અનરાધાર વર્ષેલા વરસાદે…

દેડીયાપાડા :ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ!મોટા સુકાઆંબા ગામે ડેમ તૂટતા અફરાતફરીનો માહોલ

દેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગમોટા સુકાઆંબા ગામે ડેમ તૂટતા અફરાતફરીનો માહોલ સર્જાયોઅનેક જગ્યાએ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ નર્મદા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડવાના કારણે અનેક જગ્યાએ ઘોડાપૂરની…

કરજણ : ભારે વરસાદને પગલે પાણી ભરાતા ગ્રામજનો હાલાકીમાં મુકાયા,તંત્ર દ્વારા ઉકેલ લાવવા લોકમાગ

કોલીયાદ ગામમાં ભારે વરસાદને પગલે ભરાયા પાણીભાગોળ સુધી પ્રવેશી જતા ગ્રામજનો હાલાકીમાં મુકાયાતંત્ર દ્વારા ઉકેલ લાવવા લોકમાગ ઉઠવા પામી કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં ભારે વરસાદને પગલે પાણી ભાગોળ સુધી પ્રવેશી…

પત્નીને જીવતી સળગાવી હત્યા બદલ પતિને માત્ર પાંચ વર્ષની સજા

ભોપાલ મધ્યપ્રદેશમાં પત્નીને જીવતી સળગાવીને હત્યા કરનારા પતિને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ લીના દીક્ષિતે દોષી તો ઠેરવ્યો પણ સજા માત્ર પાંચ વર્ષની જ આપી હતી. આ મામલાની નોંધ લઇને હાઇકોર્ટે લીના…

દુનિયાના સૌથી અમીર શખ્સ એલન મસ્કને ડબલ ઝટકો

દુનિયાના સૌથી અમીર શખ્સ એલન મસ્કને ડબલ ઝટકો લાગ્યો છે. મસ્કના સ્પેસએક્સ પ્રોજેક્ટને નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. ટેક્સાસમાં ટેસ્ટિંગ દરમિયાન બૂસ્ટર રોકેટ બ્લાસ્ટ સાથે ફાટી ગઈ છે.…

કેન્દ્રીય મંત્રીનાં બંગલામાં ઘૂસ્યા નાળાનાં પાણી

દેશના ઉત્તર પૂર્વી ભાગ બાદ હવે વરસાદ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને તેલંગણા બાજૂ ફંટાયો છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. રાજધાની ભોપાલમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના સરકારી…

ગુજરાત પર અતિભારેનો ખતરો તોળાયો, હવે 12 જિલ્લામાં 17 જુલાઇ સુધીની આગાહી

રાજ્યમાં 13 થી 17 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદની પડ્યો છે.અમદાવાદમાં પણ આગામી 48…

error: