નર્મદામાં અતિ ભારે વરસાદના પગલે સરકાર તરફથી SDRF ની એક ટીમ નર્મદા જિલ્લાને ફાળવાઇ
જિલ્લાના સમશેરપુરા ગામ અને જુના મોઝદાથી ડુમખલ જવાના રસ્તે બલગામ પાસેના માર્ગમાં વૃક્ષ પડવાના અને ભેખડ ધસી પડવાના બનાવોઉભા થયેલા અવરોધો તાત્કાલિક દૂર કરીને વાહન વ્યવહાર માટે પૂર્વવત કરાયાડુમખલ-કણજી-વાંદરી, ઘનશેરા-સેલંબા-પાંચપીપરી,…