Satya Tv News

Month: July 2022

બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસને આપ્યું રાજીનામું, 41 મંત્રીએ છોડી દીધો હતો સાથ.

બ્રિટનના વડાપ્રધન બોરિસ જોન્સને પોતાના પદેથી રાજીનામું આપી દીધુ છે.છેલ્લા 48 કલાકમાં બ્રિટન મંત્રીમંડળના 5 મંત્રીઓ સહિત 39 મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન જોનસન પર પદ છોડવાનું…

લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા CM ભગવંત માન

ભગવંત માન અને ડો.ગુરપ્રીત કૌર આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પરિવાર સહિત લગ્નમાં સામેલ થયા. તેમણે લગ્નમાં પિતાની રસ્મો નિભાવી. લગ્નમાં મર્યાદિત મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા.…

પશ્ચિમ બંગાળમાં TMCનાં નેતા સહિત 3 લોકો પર બાઇક રોકીને કરાયું અંધાધૂંધ ફાયરિંગ

પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ તૃણમૂલ કોંગ્રેસના નેતા સહિત 3 લોકોની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના દક્ષિણ 24 પરગણા જિલ્લાની છે.…

કચ્છ: હરામી નાળામાં બીએસએફનો સપાટો, 10 પાકિસ્તાની બોટ સાથે ચારની ધરપકડ

બોર્ડર સિક્યોરિટી ફોર્સે હરામી નાળા વિસ્તારમાં સપાટો બોલાવતા એક સાથે 10 પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. આ સાથે જ બીએસએફએ ચાર માછીમારની પણ ધરપકડ BSF arrest 4 pakistani fishermen કરી…

કાલી’ના પોસ્ટર વિવાદમાં ફસાયેલી ડાયરેક્ટરે ફરી એક વખત દુભાવી લોકોની ધાર્મિક લાગણી

કાલી’ ડોક્યુમેન્ટ્રીના પોસ્ટર વિવાદ વચ્ચે તેની ડાયરેક્ટર લીના મણિમેકલઈએ વધુ એક ટ્વિટ કરી છે. આ ટ્વિટના કારણે લીના વધુ લોકોના રોષનો ભોગ બની રહી છે. ટ્વિટર પર પોસ્ટ કરેલા ફોટોમાં…

બિહારના પૂર્વ CM લાલુ યાદવની તબિયત નાજુક

આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને બુધવારે રાત્રે એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી AIIMSમાં ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, અત્યાર સુધી તેઓ પટનાની પારસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જ્યાં તેમની…

13 મેડિકલ સ્ટુડન્ટ્સ કોરોના પોઝિટિવ આવતા હડકંપ

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટવાને બદલે ધીરે-ધીરે વધી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં 6603 લોકોને કોરોના ભરડામાં લઈ ચૂક્યો છે. ત્યારે આજે ફરી ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજના 13 વિધાર્થીઓ કોરોના…

ઉદયપુરમાં જેહાદીઓની હત્યાનો ભોગ બનેલા ટેલર કન્હૈયાલાલના બે સંતાનોને રાજસ્થાન સરકારે મોટી રાહત આપી છે.

ગેહલોત કેબિનેટે બુધવારે ઉદયપુરની ઘટનામાં માર્યા ગયેલા કનૈયાલાલ તેલીના પુત્રો યશ અને તરુણ તેલીને સરકારી નોકરી આપવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે. ગેહલોત કેબિનેટની આજે મળેલી બેઠકમાં બન્ને સંતાનોને નોકરી આપવાની…

ગુજરાતમાં કોરોનાના નવા 665 કેસ, 536 રિકવર થયા એક પણ મોત નહી

ગુજરાતમાં કોરોનાના નવા 665 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 536 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,20,682 નાગરિકો હરાવી પણ ચુક્યાં છે. જો કે સતત વધી…

3 મિનિટ માટે નૂપુર શર્માનું સ્ટેટસ મુકવા પર અમદાવાદના વકીલને મળી મારી નાખવાની ધમકી, આરોપીને પકડવા પોલીસ રવાના

નૂપુર શર્માના વિવાદીત નિવેદન બાદ નૂપુર શર્માના સપોર્ટમાં આગળ આવતા લોકોનો અલગ અલગ રીતે ધમકી આપવામાં આવતી હોય છે. ત્યારે અમદાવાદના યુવાન વકીલે તારીખ 13 જૂને નૂપુર શર્માનું સ્ટેટસ મુક્યુ…

error: