Satya Tv News

Month: July 2022

રાજકોટ: રાજકીય નેતા કિન્નાખોરી રાખતા હોય તે પ્રકારની પોસ્ટ મૂકવી ભારે પડી, ASI થયા સસ્પેન્ડ

તાજેતરમાં રાજકોટ શહેર પોલીસમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ ઝાલાનામના કર્મચારીએ Facebookમાં પોસ્ટ મૂકી હતી. ફેસબુકમાં પોસ્ટ મૂક્યા બાદ ગણતરીની મિનિટોમાં પોસ્ટ ડિલીટ પણ કરી નાખી હતી. જોકે, એ.એસ.આઈ પોસ્ટ…

વડોદરાના કરોડપતિ પિતાની હૈયાવરાળ! ‘વિધર્મી યુવાને દીકરીને ફસાવી શરીર પર બ્લેડના 500થી વધુ ઘા મરાવ્યાં

વડોદરા શહેરનો હચમચાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિધર્મી દસમું પાસ યુવક સેલ્વિન પરમારે એમ.એસ યુનિવર્સિટીમાં એલએલબીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને એ હદે બ્લેકમેઇલ કરી કે, તે ડિપ્રેશનનો શિકાર બની…

આમોદ : ભરચોમાસે પીવા અને વાપરવાના પાણી મુદ્દે મહિલાઓએ રણચંડી બની પાલિકામાં ફોડય માટલા

આમોદ પાલિકા કચેરી સામે મહિલાઓએ માટલાં ફોડ્યાં પ્રમુખ કચેરીમાં હાજર નહીં ​​​​​​​હોવાથી ફોન કરી ઉધડો લીધો આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ પ્રમુખની ચેમ્બરમાં ઘુસી ગયા આમોદની ફૈયાઝ પાર્ક સોસાયટીની મહિલાઓને…

ભરૂચ : આદિવાસી ગૌરવ દ્રૌપદી મુર્મુ લેશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

NDA દ્વારા જાહેર કરવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારભરૂચ જિલ્લા ભાજપની આયોજનલક્ષી યોજાય બેઠક10 હજાર લોકો કાર્યક્રમમાં જોડાશે દ્રૌપદી મુર્મુ હાલ દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે જેના ભાગરૂપે…

હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં આભ ફાટ્યું,કિન્નૌરમાં ભૂસ્ખલન બાદ NH-5 બંધ,ચાર લોકો ગુમ થયાની મળી માહિતી

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટવાથી તબાહી મચી ગઈ છે. ભારે વરસાદના કારણે અહીં પુર જેવી સ્થિતિ બની ગઈ છે. તેથી અહીં કેટલાય ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેને લઈને…

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં OBC અનામતને લઇને પૂંજા વંશનો CMને પત્ર, રોટેશન સંદર્ભે તાત્કાલિક કમિશન રચવા માંગ

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં OBC અનામતને લઇને ઉનાના ધારાસભ્ય પૂંજા વંશ એ CMને પત્ર લખ્યો છે. પૂંજા વંશે પત્રમાં જણાવ્યું કે, ‘ચૂંટણીપંચે કલેક્ટરને પાઠવેલા પત્ર મુજબ 10 ટકા OBC અનામત નહીં…

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે 137 વીજપોલ ધરાશાયી થતા 63 ગામડાઓમાં અંધારપટ

રાજ્યમાં ભારે વરસાદના કારણે 137 વિજપોલ ધરાશાયી થતા સૌરાષ્ટ્રના 63 જેટલાં ગામડાઓમાં અંધારપટ છવાઇ ગયો છે. ભારે પવન સાથે અનેક વીજપોલ ધરાશાયી થયા છે. વીજવિભાગ દ્વારા વીજપુરવઠો ઝડપી કાર્યરત કરવા…

LPG સિલેન્ડરની કિંમતમાં આવ્યો તોતિંગ વધારો

દેશની સામાન્ય જનતાને મોંઘવારીમાં પડતા માથે પાટુ જેવી સ્થિતિ આવી રહી છે. ત્યારે હવે જનતાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. દેશમાં ગેસ કંપનીઓએ ઘરેલૂ રસોઈ ગેસ સિલેન્ડરના ભાવમાં વધારો…

આણંદ ‘બાળકોને પૂરતુ ભોજન નથી આપતા અને માર મારે છે.બાકરોલ ગુરુકુળમાં વાલીઓએ કરી ઝપાઝપી

બાકરોલ-વડતાલ રોડ પર સ્થિત ગુરૂકુળમાં હોબાળો થયો છે. અહીં અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ હોબાળો કરીને હોસ્ટેલના રેક્ટર સાથે ઝપાઝપી કરી છે. સાથે જ સ્વામિનારાયણ ગુરૂકુળમાં બાળકો સાથે બિભત્સ ગાળો બોલાતી…

ગુજરાતમાં કોરોના કેસ વધ્યાછેલ્લા 24 કલાકમાં 572 લોકો કોરોનાની ઝપેટમાં

ગુજરાતમાં ગઈકાલ કરતાં કોરોના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. 2 3 દિવસથી શાંત પડેલા કોરોનાએ ફરી ઊથલો માર્યો છે. ત્યારે આજે નવા કોરોનાના વધુ 572 કેસ પોઝિટિવ આવ્યા છે. જેની…

error: