Satya Tv News

Month: September 2022

વાલિયા : આદિવાસી સમાજના ઘેરૈયા વર્ષોથી માતાજીની આરાધનામાં લીન

વાલિયા તાલુકાના લુણા ગામે લોકો આરાધનામાં લીનશંકરના સ્ત્રી વેશને ધારણ કરી માતાજીની આરાધનામાં લીનસ્ત્રી વેશ ધારણ કરી ગામમાં જ ગરબા રમી વાલિયા તાલુકાના લુણા ગામના આદિવાસી સમાજના ઘેરૈયા વર્ષોથી ભગવાન…

ભરૂચ : બાળકો ઉપાડવા આવતી મહિલા ટોળકીને લોકોએ ઝડપી પાડી ટીપી નાખી

ભરૂચમાં APMC ખાતે બાળકો ઉઠાવતી ગેંગની મહિલાઓ ટીપાઈવિવિધ વિસ્તારોમાં બાળકો ઉઠાવતી ટોળકી સક્રિય થઈ હોવાની ચર્ચામહિલાઓએ બાળકો ઉઠાવતી ગેંગની મહિલા ટોળકીને લાફા વાળી કરી ભરૂચમાં છોકરા ઉપાડવા આવતી ટોળકી હોવાનો…

નેત્રંગ – અંકલેશ્વર વચ્ચેના સ્ટેટ હાઇવેના રીપેરીંગમાં લાલીયાવાડી ચાલતી હોવાની ફરિયાદ

​​​​​​​બિસ્માર રસ્તાથી પ્રસૂતાનો જીવ જોખમમાં મુકાયો હતો નેત્રંગ અને અંકલેશ્વર વચ્ચેના સ્ટેટ હાઇવેના રીપેરીંગમાં લાલીયાવાડી ચાલતી હોવાની ફરિયાદ ઉઠી છે. શ્રમજીવીઓ રોડ પરના ખાડાઓ પુરતાં પુરતા આગળ જાય છે તેમ…

રાજકોટ : નીલ સિટી ક્લબમાં નવરાત ના પ્રથમ દિવસે 10 હજાર ખેલૈયા મન મૂકીને ઝૂમ્યા

માતાજીની આરાધનાનું મહાપર્વ એટલે નવરાત્રિ.. રાજકોટમાં સોમવારથી નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ ચૂકી છે. કોરોનાનાં બે વર્ષ બાદ આ વર્ષે લોકોએ મન ભરીને નવરાત્રિની ઉજવણી કરવાનું શરૂ કરી દીધું છે.…

વાલિયા : વીજ કંપનીની ટીમોએ દરોડા પાડી સાત વીજ કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપી

વાલિયા તાલુકાના ગુંદીયા ગામમાં વીજ કંપનીના દરોડાદરોડા પાડી સાત વીજ કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપીલાખોની વીજ ચોરી ઝડપી પાડી૫૦ હજારનો દંડ ફટકાર્યો વાલિયા તાલુકાના ગુંદીયા ગામમાં વીજ કંપનીની ટીમોએ દરોડા પાડી…

અંકલેશ્વર : નેશનલ હાઈવે પર મોટાલી પાટીયા નજીક બાઈક અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો

અંકલેશ્વરમાં નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયોઅકસ્માતના પગલે બાઈક સવારનું ઘટના સ્થળે જ મોતશહેર પોલીસે લાશનો કબજો મેળવી વધુ તપાસ આરંભી અંકલેશ્વર નેશનલ હાઈવે પર મોતાલી પાટીયા નજીક આઈસર ટેમ્પો ચાલકે…

આપઘાત : બેકારીથી કંટાળી ડિંડોલીના યુવકે ટ્રેન સામે સુઈ જઈ જીવન ટૂંકાવી લીધું

ડિંડોલીના 31 વર્ષીય યુવકે ગોડાદરા રેલવે ફાટક પાસે રેલવે ટ્રેક પર ટ્રેન સામે સુઈ જઈ જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસથી મળેલી માહિતી મુજબ ગોડાદરના આ યુવક લાંબા સમયથી બેરોજગાર હતો…

હજુ પણ અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર સારી કમાણી સાથે ઘણા રેકોર્ડ તોડી રહી છે.

કોરોના કાળ પછી બૉલીવુડના સારા દિવસો ચાલતા હોય એવું નહતું લાગતું. ઘણી ફિલ્મો આવી અને ફ્લોપ થઈને જતી રહી હતી. છેલ્લા ઘણા સમયથી કોઈ ફિલ્મોએ બોક્સઓફિસ પર સારી કમાણી કરી…

નવરાત્રિના પ્રથમ દિવસે અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર

આજે સોમવારથી મા શક્તિના પાવન પર્વ નવરાત્રિનો શુભારંભ થયો છે, જેને પગલે યાત્રાધામ અંબાજીમાં મા અંબાના શરણે પ્રથમ નોરતે શીશ ઝુકાવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટ્યું છે. મોટી સંખ્યામાં અંબાનાં…

રાજ્યમાં મેડીકલ પીજીના નિયમોમાં ફેરફાર: નિયમોમાં ફેરફાર કરાતા ગુજરાતના ડોકટોમાં રોષ

હવે બહાર અને વિદેશના વિદ્યાર્થીઓ પણ લઈ શકશે એડમિશન ગુજરાતમાંથી એમબીબીએસ કરતા વિદ્યાર્થીઓમાં અન્યાયની લાગણી રાજ્યમાં મેડીકલ પીજીના એડમિશનના નિયમોમાં ફેરફાર કરવાથી ગુજરાતના ડોકટરોમાં સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો…

error: