Satya Tv News

Month: September 2022

સુરતના કિલ્લાને નવા વાઘાં, ગુરુવારથી ખુલ્લો મુકાશે

બાળકો-વૃદ્ધો માટે 50 અને અન્ય માટે 100 રૂ. ચાર્જકેબલ બ્રિજ જેવી લાઇટિંગ રિસ્ટોરેશન પૂર્ણ થતાં કિલ્લામાં ઐતિહાસિક પ્રસંગોના સંગ્રહ, વિવિધ બુર્જ, ખાઈ, ડ્રો-બ્રિજ સહિતની આર્ટ ગેલેરી નિહાળવા મળશે સુરતની ઓળખસમા…

રાજકોટની દુઃખદ ઘટના : પ્રેમીના આપઘાતના પાંચમા દિવસે તરુણીએ ટૂંકાવ્યું જીવન

સમગ્ર રાજ્યમાં આત્મહત્યાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજકોટમાં એક દુઃખદ ઘટના બની છે. પ્રેમમાં એક ન થતાં પ્રેમીએ જેલમાં અને તરૂણીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. જેને લઇ…

હિમાચલ : ટ્રાવેલર ટેમ્પોના અકસ્માતમાં સાત લોકોના મોત:અનેક રાજ્યોના મુસાફરો ટેમ્પોમાં હતા સવાર:ઘાયલોની હાલત નાજુક

હિમાચલના કુલ્લુમાં ગઈ રાત્રે થયેલા એક ટ્રાવેલર ટેમ્પોના અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. 10 ગંભીર રીતે ઘાયલ છે. ગઈ રાત્રે 8:45 કલાકે ટ્રાવેલર ટેમ્પો ગિલોરી નજીક ઘિયાગી તરફ જઈ…

આજથી નવલા નોરતાનો પ્રારંભ માઇ મંદિરોમાં ભક્તોની ભીડ જામશે

મંદિરમાં સૌ પ્રથમ ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતીભરૂચમાં આવેલું મંદિર 52મી શક્તિપીઠ આજથી નવલા નોરતાનો પ્રારંભ થઇ રહયો છે ત્યારે માઇ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી…

વડોદરા : પોલીસનો સ્વાંગ રચી ગઠિયાઓએ મહિલાને પોલીસની બીક બતાવી દોઢ લાખની કિંમતની સોનાની ચાર બંગડી તફડાવ્યા

મકરપુરા વિસ્તારમાં રવિવારે સવારે નકલી પોલીસનો સ્વાંગ રચી ગઠિયાઓએ મહિલાને પોલીસની બીક બતાવી દોઢ લાખની કિંમતની સોનાની ચાર બંગડી તફડાવ્યાની ઘટના સામે આવી હતી. મકરપુરા વિસ્તારના ભક્તિનગરમાં રહેતા હર્ષાબેન પટેલને…

અંકલેશ્વરમાં યુનિયન બેંકમાં થયેલી લૂંટમાં મુખ્ય આરોપીને આશરો આપનારો એક ઈસમ ઝડપાયો

પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટારુઓને ઝડપી પાડ્યા હતાપોલીસે મુખ્ય આરોપીને આસરો આપનાર ઈસમ પકડાયો અંકલેશ્વરની યુનિયન બેંકમાં ધોળે દહાડે પાંચ જેટલા લૂંટારુઓએ હથિયારો સાથે ત્રાટકી રૂ.44 લાખ ઉપરાંતની લૂંટ કરીને…

ભાવનગર : નવરાત્રિને લય બજારોમાં ભારે ભીડ, માઇભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

સોમવારથી માતાજીની ભક્તિ અને આરાધનાના મહાપર્વ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. બે વર્ષ બાદ ફરી મુકત પણે જાહેરમાં માતાજીની આરાધના કરવા તેમજ રાસ ગરબાની રમઝટ બોલાવવનો અવસર આવ્યો હોય…

કોમી એકતા : ગોધરાની મુસ્લિમ સમાજની મહિલાઓ દાંડિયા બનાવવામાં માહેર:700 થી 1000 જેટલા મુસ્લિમ કારીગરો છે જોડાયેલા

સમગ્ર દેશમાં નવલી નવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગોધરાની મુસ્લિમ મહિલાઓ દ્વારા બનાવવામાં આવતા દાંડિયાઓની માગ અમેરિકા, દુબઈ, બ્રિટન, જાપાન સુધી પહોંચી છે. આ દાંડિયા બનાવી મુસ્લિમ મહિલાઓ…

કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે:જુઓ ક્યાં ક્યાં કાર્યક્રમમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાત મૂહુર્ત કરશે. વિધાનસભા ચૂંટણી આડે હવે બે…

ગીર સોમનાથના સમુદ્ર કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો:હીરાકોટ બંદર પરથી ચરસના 16 પેકેટ મળી આવ્યા

એક સમય એવો હતો જ્યારે ગુજરાતના કોઈ ને કોઈ ખૂણેથી દારૂ પકડાતો હતો. જો કે હજુ પણ પકડાતો રહે છે. પરંતુ હવે આ સાથે ડ્રગ્સ પકડાતુ પણ થઈ ગયું છે.…

error: