Satya Tv News

Month: October 2022

રાજકોટમાં પેપર લીક મામલે સૌ.યુનિ. ખાતે NSUIના 150 કાર્યકરે VCના રાજીનામાની માગ કરી, પોલીસનું ટોળા સાથે ઘર્ષણ થતાં તોડફોડ

2014થી અત્યારસુધીમાં 5મી વખત પેપર લીક થવાની ઘટના બનીવિરોધનાં સૂત્રો સાથે સ્ટિકર ચિપકાવવામાં આવ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં BBA સેમેસ્ટર-5 અને BCOM સેમેસ્ટર-5ના પેપર લીક મામલે ચાર દિવસ બાદ કોઈ કાર્યવાહી ન…

દિવાળી પહેલા ગુજરાત સરકારની ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મહત્વની જાહેરાત:વર્ષમાં 2 ગેસ સિલિન્ડર મફત અપાશે:CNG-PNG વેટમાં 10 ટકાનો ઘટાડો

ગુજરાત સરકારે દિવાળી પહેલા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મહત્વની રાહત આપતા રાજ્યના 38 લાખ LPG ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. દિવાળી પહેલા ગરીબ અને મધ્યમ વર્ગ માટે આનંદના…

ભાવનગર : ત્રણ બહેનો સહીતના ખેતરે મજૂરી કામે જઈ રહ્યા હતા તે વેળાએ શખ્સે યુવતીને આંતરી લાકડીના જીવલેણ ઘા ફટકારી કરી હત્યા

જેસર તાલુકાના ભાણવડીયા ગામે રહેતા શખ્સે વેવીશાળનું માંગુ નાખેલ જેનો ઈન્કાર કર્યાની અદાવત રાખી આજે યુવતી તેની બહેનો અને માસી સાથે ખેતરે ખેતમજુરી કરવા માટે જઈ રહી હતી. તે વેળાએ…

ઘરના પ્રસંગમાં ગરબા રમતા રમતા વેપારી ઢળી પડ્યો : પરિવારજનોએ હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરાયા

સોશિયલ મીડિયામાં હાલ વિડીયો વાયરલ થઈ રહ્યો છેરમેશ વણઝારા નામના વ્યક્તિનું ડાંડિયા રમતા રમતા મોતપરિવારજનોએ હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરાયા નવરાત્રી દરમિયાન કેટલીક જગ્યાઓ પર લોકોને ગરબા રમતા-રમતા હાર્ટ…

વડોદરા : એલીસીબીની ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો કબ્જે કર્યો

સાવલી તાલુકાના ઘંટીયાડ ગામે આવેલ નહેરવાળા અંતરિયાળ રસ્તે દારૂની હેરાફેરી થઈ રહી હતી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સિફ્ટ ગાડીમાં લઈ જવાઈ રહેલો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો પોલીસને જોઈ ગાડી…

કેનેડામાં ગુજરાતી યુવકનું મોત:મૃતદેહને ભારત લાવવા સરકાર પાસે મદદ માગતા વિદેશ મંત્રીએ આશ્વાસન આપ્યું

વિદેશમાં અભ્યાસ કરવા માટે જવાની સૌની ઈચ્છા હોય અને ત્યાંથી સારૂ શિક્ષણ મેળવી સારુ કેરિયર બનાવવાની દરેકની ઈચ્છા હોય છે. ખુશીની જોળી ભરવા ગયેલા મૂળ સુરેન્દ્રનગરના વતની અને આણંદ જિલ્લાના…

ઉર્વશી રૌતેલાએ ઈરાની મહિલાઓને આપ્યું સમર્થન : તેમના સમર્થનમાં કપાવ્યા વાળ

ઈરાની મહિલાઓના સમર્થનમાં બોલિવૂડ સેલેબ્સ આગળ આવી રહ્યા છે. પ્રિયંકા ચોપરા બાદ હવે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા મહિલાઓના સમર્થનમાં આગળ આવી છે. ઈરાનમાં લાંબા સમયથી હિજાબ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી…

નકલી પોલીસ સહિત ચાર શખ્સોએ વેપારીનું અપહરણ કરી લૂંટ્યો

કાંકરિયાના વેપારીને સોશિયલ મિડિયાથી ધંધો કરવો ભારે પડયો નારોલથી વેપારીને કારમાં બેસાડી દારુ પીવડાવી ભીલવાસ લઇ ગયા કાંકરિયા વિસ્તારમાં રહેતા અને બાકરોલ ખાતે પ્લાસ્ટીકની સુતળીનો વેપાર કરતા વેપારીને સોશિયલ મિડિયા…

દિવાળી પહેલા કરોડો ખેડૂતોને ભેટ કરી PM મોદીએ 12મા હપ્તાના 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા

11મા હપ્તા તરીકે રૂ. 21,000 કરોડ બહાર પાડવામાં આવ્યા હતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન PM-કિસાન યોજના હેઠળ ખેડૂતોને 16,000 કરોડ રૂપિયાની રકમનો 12મો હપ્તો જાહેર…

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ જૂથના ઉમેદવારની તરફેણમાં ભાજપ ચૂંટણી નહીં લડે

મુંબઈની અંધેરી પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપે શિવસેનાના ઉદ્ધવ જૂથના ઉમેદવાર ઋતુજા લટકેની તરફેણમાં પોતાના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવાની જાહેરાત કરી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવન કુળેએ આ જાહેરાત…

error: