સાઈકો રેપિસ્ટની રૂંવાડા ઉભા કરી દે તેવી કહાની: મહિલાઓની રેપ બાદ હત્યા કરી દેતો,અને
કેરળના પથાનામથિટ્ટા જિલ્લામાં કથિત નરબલિના મામલે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ઘટનાક્રમની તપાસ કરી રહેલી SIT હવે આરોપીના ગામ એલંથૂરમાં જમીનનુ ખોદકામ કરશે જેથી જાણ થાય કે ત્યાં અન્ય…