Satya Tv News

Month: October 2022

મુંબઈ : ‘આદિપુરુષ’ને કરશે એડિટ : વિવાદ બાદ લેવાયો નિર્ણય:સો.મીડિયા યુઝર્સે ફિલ્મને બોયકોટની કરી માગણી

‘આદિપુરુષ’ના ડિરેક્ટર ઓમ રાઉતે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમને ફિલ્મ અંગે જેટલી પણ સલાહ આપવામાં આવી રહી છે તે તમામ તેમણે નોંધી રાખી છે. આ સાથે તેમણે…

મુંબઈ :નીતુ સિંહે ઇમોશનલ પોસ્ટ શૅર કરી પતિને કર્યા યાદ

નીતુ સિંહ સો.મીડિયામાં ઘણાં જ એક્ટિવ રહે છે. તે અવારનવાર રિશી કપૂરની પોસ્ટ શૅર કરતાં હોય છે. હાલમાં જ નીતુએ રિશીને યાદ કરીને ઇમોશનલ પોસ્ટ શૅર કરી હતી. ઉલ્લેખનીય છે…

રિલીઝના 9 દિવસમાં પોન્નિયિન સેલ્વને તોડયા રેકોર્ડ:ધ કાશ્મીર ફાઈલ્સનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો

તમિલનાડુમાં આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ છે મણિરત્નમની ફિલ્મ પોન્નિયિન સેલ્વન બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. રિલીઝના 9મા દિવસે એટલે કે, શનિવારે બોક્સ ઓફિસ પર 60%નો જંપ…

દેડીયાપાડામાં પ્રાથમિક શાળામાં એક જ ઓરડામાં ધોરણ ૧ થી ૫ સુધીના બાળકો ભણવા મજબૂર બન્યા

દેડીયાપાડાની પ્રાથમિક શાળામાં બાળકો મજબૂરએક જ ઓરડામાં ધોરણ ૧ થી ૫ સુધીના બાળકોલોકો ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી રહ્યા નર્મદા જીલ્લામાં દેડીયાપાડાના પીપલા કંકાલા ગામની પ્રાથમિક શાળામાં એક જ ઓરડામાં…

રશિયા-ક્રીમિયાને જોડતા બ્રિજ પર આગ:રશિયન સૈન્ય માટે આ બ્રિજ મહત્વપૂર્ણ

2014 માં રશિયાએ ક્રીમિયા પર કબજો જમાવ્યાં પછી 306 અબજ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો હતો રશિયા અને ક્રીમિયાને જોડનારા કર્ચ સ્ટે્રટ બ્રિજ પર શનિવારે આગ લાગી હતી. યુક્રેન સાથે…

નર્મદાના તિલકવાડા ખાતે કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ લીધી મુલાકાત

નર્મદાના તિલકવાડા ખાતે મંત્રીએ લીધી મુલાકાતકેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રીએ લીધી મુલાકાતબામ્બુ ક્રાફ્ટ કલસ્ટરના સંચાલક ઉપસ્થિત રહ્યાં નર્મદા જિલ્લાનો એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટમાં સમાવેશ થતાં તેમાં ગરીબ તેમજ આદિવાસી પરિવારોના ઉત્થાન માટે સરકાર…

ઈસ્લામાબાદનના મંત્રીનું અપહરણ :આતંકવાદીઓએ મંત્રીને જાનથી મારી નાખવાની પણ આપી હતી ધમકી

પાકિસ્તાનની જેલમાં બંધ તેમના સાથીઓને મુક્ત કરવાની માંગ કરી રહેલા આતંકવાદીઓ દ્વારા એક મંત્રીનું અપહરણ કરવામાં આવ્યું છે. મંત્રી પાકિસ્તાનના અશાંત પ્રાંત ખૈબર પખ્તુનખ્વાને ગિલગિટ-બાલ્ટિસ્તાન સાથે જોડતા મુખ્ય માર્ગ પરથી…

ઉત્તર પ્રદેશમાં જુલૂસ દરમિયાન દુર્ઘટના ઘટી, કરંટ લાગવાથી 6ના મોત

સીએમ યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં બારાવફાતના જુલૂસ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ જુલૂસમાં હાઈવોલ્ટેજ કરંટની લપેટમાં આવવાથી 6 લોકોના મોત થયા…

બેરોજગારોએ અમદાવાદ આવી વિરોધ પ્રદર્શન કર્યા,ખુલ્લા મેદાનમાં રાત વિતાવી;ગેહલોતને મળવાની જીદ

રાજસ્થાનમાં રોજગારી નથી ને ગુજરાતમાં વચન આપે છેબેરોજગારોએ કોંગ્રેસ કાર્યાલય બહાર ગેહલોત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાસાબરમતી આશ્રમમાં સાફ-સફાઈ કરી કોંગ્રેસ સરકારને જગાડવાનો પ્રયાસ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થવા આડે હવે ગણતરીના…

ઇલેક્ટ્રિક વાહનોની બેટરી ભાડે આપવાના કોન્સેપ્ટ શરૂ થશે, બેટરી ખરીદવી જ નહીં પડે, ચાર્જ કરેલી તૈયાર બેટરી મળી જશે

ઈલેક્ટ્રિક વ્હીકલનું મેન્યુફેક્ચરિંગ સાવલીમાં શરૂ થવાની શક્યતા, 3 મોટી કંપની પણ ઝંપલાવશે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ભવિષ્યમાં ઇલેક્ટ્રીક ટુ-વ્હીલરની ડિમાન્ડ વધશે. જેને પગલે દેશની 3 કંપનીઓ 2023માં ઈલેક્ટ્રીક ટુ વ્હીલર…

error: