Satya Tv News

Month: October 2022

આલિયાના બેબી શૉવરના ફોટોસ થયા વાયરલ : પોસ્ટ કરાયેલ ફોટોસને 50.90 લાખ લાઈક્સ મળી

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટના બેબી શૉવરની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ બની છે. જ્યાં આલિયાએ કેટલાંક ફોટો શેર કરીને તે સાથે ‘જસ્ટ લવ’ એવું કેપ્શન મૂક્યું છે. બ્રહ્માસ્ત્રની હિરોઈન આલિયાને…

ખાદ્યતેલની માંગમાં વધારો થતાં ભાવમાં ધરખમ વધારો

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, એવામાં ખાદ્ય તેલના ભાવમાં વધારો થતાં હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જશે. સતત વધતી માંગના કારણે કપાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં વધારો થયો છે.…

કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો, અનંત પટેલના સમર્થક આદિવાસીઓમાં ભારે રોષ

વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર કરવામાં આવેલા હુમલાને કારણે વિવાદ વકર્યો છે. અનંત પટેલની કારને રોકીને કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલો જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહિરના…

રાજપીપળા નગરપાલીકાના ચીફ ઓફિસર રાહુલ ડોડીયાને માહિતિ આયોગે ૧૦ હજારનો દંડ ફટકાર્યો

માહિતિ અધિકારના કાયદા હેઠળ અરજદારને માહિતિના આપતા પ્રથમ દ્રષ્ટિએચીફ ઓફિસરને જવાબદાર ઠેરવતું માહિતિ આયોગ કસબાવાડ વિસ્તારમા ગેરકાયદેસર બાંધકામ કરી દબાણના મામલે અરજદારે માહિતિ આપવામાં વિલંબ બદલ ચીફઓફિસર સામે દંડની કાર્યવાહી…

રાજપીપળામાં સ્ટેચ્યુ ઓફ યુનીટી પ્રોજેક્ટના કન્વીનર તરીકે દિનેશભાઇ પટેલની નિયુક્તિ કરી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમા વિવિધ કમિટીઓની રચના કરી

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને 6 ઓક્ટોબરના રોજ રાજકોટ સ્થિત સરદાર પટેલ ભવન ખાતે આગામી પ્રોજેક્ટને લઈને વિવિધ કમિટીના સભ્યોની મિટીંગ મળી હતી. જેમાં આગામી પ્રોજેક્ટને લઈને…

આજે શરદ પૂનમની રાત : આજે સોળે કળાએ ખીલશે ચંદ્રમાં

હિંદુ પંચાગ અનુસાર આજે અશ્વિન માસ અથવા શુક્લ પક્ષની પૂનમ છે, સાથે જ આ શરદ પૂનમના નામે પણ જાણીતી છે. આજેઆપણે શરદ પૂનમનું મુહૂર્ત, પૂજા વિધી અને આજના દિવસે ખીરનું…

વાગરામાં સક્રિય સામાજિક કાર્યકર યુવાન જાવીદ મુન્શી એ AAPમાં પગ મૂક્યો

વાગરામાં વિધાનસભા અંતર્ગત AAP પાર્ટીની મિટિંગસામાજિક કાર્યકરએ AAPમાં પગ મૂક્યોAAPમાં જોડાતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો વાગરા ખાતે વિધાન સભાની ચૂંટણીના લઈ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં વાગરા તાલુકા અને…

ડેડીયાપાડામાં ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે અનેક રસ્તાઓનું ખાતમુર્હુત

ડેડીયાપાડાના અનેક રસ્તાઓનું ખાતમુર્હુતધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે ખાતમુર્હુતગામના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ડેડીયાપાડાના ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે અનેક રસ્તાઓનું ખાતમુર્હુત…

અંકલેશ્વરના હાંસોટ તાલુકામાં પાછોતરા વરસાદથી ડાંગરના ઉભા પાકને ભારે નુકશાન

અંકલેશ્વર હાંસોટ તાલુકામાં નુકશાનવરસાદથી ડાંગરના ઉભા પાકને ભારે નુકશાનછેલ્લા ત્રણ દિવસો દરમ્યાન ખેડૂતોની હાલત બગાડી અંકલેશ્વર હાંસોટ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ખાબકેલા પાછોતરા વરસાદે ડાંગરના ઉભા મોલ ને ભારે નુકશાન…

દેડીયાપાડામાં આજ ૮ ઓકટોબર,૨૦૨૨ ના રોજ ડેડીયાપાડા સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી

દેડિયાપાડા સર્કિટ હાઉસ ખાતે AAPનું શકિત પ્રદર્શન149-વિધાન સભાની બેઠક જીતવા સતત બેઠકનો દોરદેડિયાપાડા AAPના પ્રમુખનાં અધ્યક્ષ સ્થાને બેઠક મળી દેડિયાપાડા સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં અનેક નવા કાર્યકરો જોડાયા હતા…

error: