વડોદરા પાલિકાએ 2.72 કરોડ ખર્ચી 4638 ઢોર પકડ્યાં: હજી પણ શહેરમા રખડતા પશુઓનો ત્રાસ યથાવત
વડોદરા મહાનગર પાલિકાએ વર્ષ 2021-22માં ઢોર પકડવા માટે રૂ. 2.72 કરોડનો ખર્ચ થયો છે. તેની સામે 4,638 પશુઓ પકડ્યા છે. ગત વર્ષે ઓક્ટોબર માસમાં વડોદરામાં પાલિકાએ ઢોર પકડવા માટે કાર્યવાહી…
 
								