Satya Tv News

Month: October 2022

ફેમસ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના નિધન બાદ તેમના પરમ મિત્ર પગાર કંસારાએ પણ ચીરવિદાય

ફેમસ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના નિધન બાદ તેમના પરમ મિત્ર પગાર કંસારાએ પણ ચીરવિદાય લીધી છે. ગુજરાતના ફેમસ કોમેડિયન પરાગ કંસારાનું વડોદરામાં નિધન થયું છે. ‘ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પહેલી સિઝનના…

જાણો ‘આદિપુરુષ’માં કલાકારોએ લીધી કેટલી ફીસ : ફિલ્મનું બજેટ 450 કરોડ

પ્રભાસ, કૃતિ સેસન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ આદિપુરૂષનું ટીઝર હાલમાં રિલીઝ થયું છે, ત્યારબાદ સોશિયલ મીડિયામાં વિવાદ શરૂ થયો છે. લોકો ન માત્ર ફિલ્મના વીએફએક્સને ખરાબ ગણાવી રહ્યાં…

અંકલેશ્વરમાં ONGC દ્વારા કોરોના કાળના વિઘ્ન બાદ 48 ફૂટના રાવણ, 45 ફૂટના કુંભકર્ણ અને 43 ફૂટના મેઘનાથના પૂતળાનું દહન સુરક્ષા વ્યવસ્થાઓ સાથે કરવામાં આવ્યું

અંકલેશ્વરના ONGC દ્વારા 48 ફૂટના રાવણ, 45 ફૂટના કુંભકર્ણ અને 43 ફૂટના મેઘનાથના પૂતળાનું દહન કરાયુંકોરોના કાળના વિઘ્ન બાદ અંકલેશ્વરમાં પુનઃ સૌથી મોટા રાવણનું કરાયું દહનસુરક્ષા વ્યવસ્થાઓ સાથે હજારો લોકો…

PM મોદી 10 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે : જામનગરમાં કરશે સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ

રાજ્યના જિલ્લાઓમાં પહોંચશે નર્મદાના પાણી વડાપ્રધાન જામનગરમાં કરશે સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ રૂ.300 કરોડથી વધુના ખર્ચે સૌની યોજનાના લિંક-1 પેકેજ-5 રૂ.700 કરોડથી વધુના ખર્ચે લિંક-3 પેકેજ-7નું વડાપ્રધાન…

વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમાનું થશે ઉદઘાટન

માત્ર રાજસ્થાન જ નહીં પરંતુ દેશના મુખ્ય કૃષ્ણ તીર્થોમાંનું એક નાથદ્વારા શહેર ટૂંક સમયમાં એક નવી ઓળખ મેળવવા જઈ રહ્યું છે. આ શહેર હવે વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા માટે…

પોરબંદરમાં ડિમોલિશનની કામગીરી સમયે પોલીસ પર પથ્થરમારો અને તોડફોડ : 100થી લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો

પોરબંદર જિલ્લાના મેમણવાળા વિસ્તારમાંથી પોલીસે 10 થી 15 શખ્સોને રાઉન્ડઅપ કર્યા છે. તેમજ ઉદ્યોગ નગર વિસ્તારમાંથી 20 થી 25 શખ્સોને પોલીસ દ્વારા રાઉન્ડઅપ કર્યા છે. પોરબંદરમાં તંત્રની કાર્યવાહી સામે સ્થાનિકો…

દશેરાનો તહેવાર ફેરવાયો માતમ માં :મોરબીના નાયબ મામલતદારના ત્રણ વર્ષીય પુત્રનું કાર નીચે કચડાતા મોત

રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી આલાપધામ સોસાયટીના પાર્કિંગમાં મોરબીના નાયબ મામલતદારનો ત્રણ વર્ષનો પુત્ર કાર નીચે આવી જતાં તેનું કરૂણ મોત નીપજ્યું છે. હાલ તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ…

વડોદરા : લવ ટ્રાયંગેલ માં અડચણરૂપ બનતા મિત્રએ જ કરી મિત્રની હત્યા

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા અલંકાર ટાવરના બેઝમેન્ટમાંથી MS યુનિવર્સિટીમાં કોમર્સમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા અને ફેક્ટરી માલિકના પુત્ર દક્ષ પટેલની હત્યાનો પોલીસ ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. દક્ષ પટેલે પ્રેમિકા…

અંકલેશ્વર : ONGC કોલોનીના ગેટની બાજુમાં પાર્ક કરેલ બાઈકની ચોરી કરી વાહન ચોરો ફરાર

અંકલેશ્વર બાઈકની ચોરી કરી વાહન ચોરો ફરારONGC કોલોનીના ગેટની બાજુમાં કરી હતી બાઈક પાર્કચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરની ઓ.એન.જી.સી.કોલોનીના ગેટની બાજુમાં પાર્ક કરેલ બાઈકની ચોરી…

જંબુસર : ગટરના ગંદા પાણીનો પ્રવાહ રોડ ઉપર કાયમ ફેલાતો હોવાથી રહીશો પરેશાન

જંબુસર ગટરની ગંદકીના સમ્રાજ્યથી નગરજનો ત્રાહિમામનિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર ગટરના ગંદા પાણીનો પ્રવાહપાલિકા તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું જંબુસર નગરમાં નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર ગટરના ગંદા પાણીનો…

error: