ભરૂચ : બિરલા ગ્રાસિમ કંપનીના ફાયબર પ્લાન્ટમાં ફરજ બજાવતાં કર્મચારીઓનો કંપની સામે હંગામો
ભરૂચવાગરા તાલુકાની વિલાયત જીઆઇડીસીમાં આવેલી બિરલા ગ્રાસિમ કંપનીના ફાયબર પ્લાન્ટમાં ફરજ બજાવતાં કર્મચારીઓએ કંપની સામે હંગામો મચાવી કંપનીની પોલીસીને લઇને હૂરિયો બોલાવ્યો હતો. કંપનીમાં 8થી 10 વર્ષથી ફરજ બજાવતાં કર્મચારીઓને…