Satya Tv News

Month: December 2022

અંકલેશ્વર હોટલના યુ ટર્ન પાસે બાઈક સવારોને ટેલર ચાલકે ટક્કર મારતા એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ વર્ષા હોટલના યુ ટર્ન પાસે બાઈક સવારોને ટેલર ચાલકે ટક્કર મારતા એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અક્લેશ્વરના અંદાડા ગામની ઇન્દ્ર પ્રસ્થ…

જર્મનીમાં વિશ્વનું સૌથી મોટું એક્વેરિયમ ફાટ્યું:લાખો લિટર પાણી વહી જતાં સુનામી જેવી સ્થિતિ સર્જાઈ, હજારો માછલીઓનાં મોત

જર્મનીની રાજધાની બર્લિનમાં રેડિસન બ્લૂ હોટલમાં એક પ્રખ્યાત એક્વેરિયમ શુક્રવારે તૂટી ગયું હતું. આ ઘટના સવારે પાંચ વાગ્યાને 45 મિનિટે બની હતી. એક્વેરિયમ એટલું મોટું હતું કે તૂટ્યાં પછી હોટલ…

અંકલેશ્વર :રેલવે સ્ટેશન નજીક અપ લાઈન ઉપર લેવામાં આવેલા બ્લોકને પગલે ટ્રેનો ધીમી ગતિએ પસાર કરાઈ

અંકલેશ્વરમાં રૂટિન ટ્રેક મેન્ટેનન્સ માટે લેવામાં આવ્યો બ્લોકબ્લોકને પગલે ટ્રેનો ધીમી ગતિએ પસાર કરાઈપેસેન્જર સહિત ગુડ્ઝ ટ્રેનોએ ધીમી ગતિએ પસાર કરવામાં આવી અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક અપ લાઈન ઉપર શનિવારે…

અંકલેશ્વર : GPCBનો અધિકારી કઈ રીતે બની ગયો ધન્નાશેઠ? છ મહિનાની તપાસ બાદ જુઓ કેટલી બેનામી સંપત્તિનો ખુલાસો

GPCBના પૂર્વ સચિવ વિરૂદ્ધ ACBએ નોંધ્યો ગુનોએ.વી. શાહ પાસે રૂ. 3.57 કરોડની બેનામી મિલકતછેલ્લા 6 મહિનાથી ACB કરી રહી હતી તપાસ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પૂર્વ સભ્ય સચિવ, અંકલેશ્વરના તત્કાલીન…

દીકરીની ફીની ચિંતામાં પિતાએ આત્મહત્યા કરી

ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળ્યું છે અને ફીના ધોરણ ઊંચા છે તે મુદ્દો ચૂંટણી પ્રચારમાં ગાજ્યો હતો. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ આ મુદ્દે આક્રમક બન્યા હતા અને મફત શિક્ષણની જાહેરાતો…

અંકલેશ્વરના પદ્માવતી નગરમાં આઠ દિવસથી પાણીનો કકળાટ

અંકલેશ્વરના પદ્માવતી નગરમાં આઠ દિવસથી પાણીનો કકળાટરજૂઆત કરવા સરપંચના ઘરે પહોંચેલ સ્થાનિકોને કડવો અનુભવસુવિધા આપવાને બદલે મહિલા સરપંચે રહીશોને તતડાવ્યા અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ પદ્માવતી નગરમાં આઠ દિવસથી પાણી…

અંકલેશ્વર બિલ્ડરે સરકારી માર્ગ ખોદી નાખતા ગ્રામજનોએ હોબાળો મચાવતા ડેપ્યુટી સરપંચ સ્થળ પર દોડી આવ્યા

અંકલેશ્વર સારંગપુર ગ્રામેં હોબાળોબિલ્ડરે સરકારી માર્ગ ખોદી નાખતા ગ્રામજનોએ હોબાળો કર્યોહોબાળો મચાવતા ડેપ્યુટી સરપંચ સ્થળ પર દોડી આવ્યા અંકલેશ્વરના સારંગપુર ગ્રામ પંચાયતની હદમાં આવેલ અંજલી ધારા રેસીડેન્સીના બિલ્ડરે સરકારી માર્ગ…

શિનોર દૂષિત પાણી પીવામાં આવતાં 18 લોકોને ઝાડા ઉલ્ટીની અસર

શિનોર દૂષિત પાણી પીવામાં આવતાં 18 લોકોને ઝાડા ઉલ્ટીની અસરસાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની ટીમ દ્વારા દર્દીઓને સારવાર અપાયઝાડા ઉલ્ટીના એકસાથે 18 કેસ સામે આવ્યા શિનોર તાલુકાના બાવળિયા ગામે દૂષિત…

અંકલેશ્વર : GIDC પોલીસે બબુલ ચોકડી પાસે આવેલ ગીરીરાજ હોટલ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો

અંકલેશ્વર GIDC પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યોપોલીસે બાતમીને આધારે પાડ્યા હતા દરોડાકુલ ૬ હજારના મુદ્દામાલ કબ્જે કરાયો અંકલેશ્વર GIDC પોલીસે બબુલ ચોકડી પાસે આવેલ ગીરીરાજ હોટલ નજીકથી…

અંકલેશ્વર : શંકાસ્પદ મિથેનોલનો જથ્થો ભરેલ ટેન્કર ઝડપાયું

અંકલેશ્વરમાં ઝડપાયું શંકાસ્પદ મિથેનોલનો જથ્થો ભરેલ ટેન્કરબાતમીના આધારે ભરૂચ એલસીબીએ ગોઠવી હતી વોચ14 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાલક ઝડપાયો ભરૂચ એલસીબીએ ગેરકાયદેસર રીતે અંકલેશ્વર GIDCની કોઈક કંપનીમાં ખાલી થયા તે…

error: