Ambedkar’s journey :પાંચ કલાક સુધી કમાઠીબાગ ગાર્ડનમાં હતાશ બેઠા હતા બાબાસાહેબ, 11 જ દિવસમાં છોડી દીધું હતું વડોદરા
બરોડાના (Vadodara) મહારાજાની મદદથી વિદેશમાં શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ B R Ambedkar ગુજરાતમાં જ નોકરી કરવા પરત આવ્યા હતા. જોકે અહીં તેમને અનેક સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. આજે આખો…