અતીક અહેમદના પુત્ર અસદનું ઝાંસી નજીક એન્કાઉન્ટર:શૂટર ગુલામ પણ ઠાર, ઉમેશના મર્ડરના 49 દિવસ પછી જ ઠાર કરાયા, માતાએ કહ્યું- ન્યાય મળ્યો ખરો
ઉમેશ પાલ હત્યાકેસમાં વોન્ટેડ ગેંગસ્ટર અતીકના પુત્ર અસદ અને શૂટર ગુલામ મોહમ્મદનું યુપી પોલીસે એન્કાઉન્ટર કરી નાંખ્યું છે. STF એ ઝાંસીમાં એન્કાઉન્ટર કર્યું હતું. બંને પર 5 લાખ રૂપિયાનું ઈનામ…