અંકલેશ્વરમાં ૧૬ વર્ષની સગીરાને લાલચ આપી ભગાડી જતા પોલીસ ફરિયાદ
અંકલેશ્વરમાં ૧૬ વર્ષની સગીરાને લાલચ આપી ભગાડી જતા પોલીસ ફરિયાદ ઝઘડિયાના મોર તળાવ ગામના યુવાને સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી સગીરાના પિતાએ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકે નોંધી ફરિયાદ અંકલેશ્વરના…