Satya Tv News

Month: April 2023

આ રાશિના જાતકો કોર્ટ કેસ કે મગજમારીથી દૂર રહેજો નહીંતર બુધવાર બગડશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ19 04…

સુરતમાં ટ્યુશન ટીચરે એકલતાનો લાભ લઈ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

શહેરમાં ટ્યુશન સંચાલકની હેવાનિયત સામે આવી છે. ટ્યુશન આવતી સગીર વયની કિશોરીને ટ્યુશન ટીચરે હવસનો શિકાર બનાવી છે. ત્યારે આ મામલે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને…

તાલાલા માર્કેટ કેસર કેરીથી છલકાયું, એક જ દિવસમાં 7 હજાર બોક્સનો ઢગલો થયો!

તાલાલા માર્કેટમાં કેરીની હરાજી શરુ. પ્રથમ દિવસે જ કેરીથી છલકાયું માર્કેટ. પ્રથમ દિવસે જ 7 હજાર બોક્સની આવક. જાણો, શું બોલાયો ભાવ? ગીર સોમનાથ: ઉનાળાની શરૂઆત થતાં જ લોકો કેસર…

 કેનેડામાં લાપતા ગુજરાતી વિદ્યાર્થીનો મળ્યો મૃતદેહ, છેલ્લા 2 દિવસથી હતો ગૂમ

અમેરિકા બાદ કનેડામાં પણ એક ગુજરાતી યુવક સાથે કોઇ દુર્ઘટના ઘટી હોવાના સમાચાર મળ્યાં છે. કેનેડામાં અભ્યાસ કરતો અને મૂળ અમદાવાદનો વિદ્યાર્થી હર્ષ પટેલ 2 દિવસથી ગૂમ હતો અને આખરે…

અંકલેશ્વરની અતુલ કંપની પાસેના ચા-નાસ્તાના ગલ્લા પરથી મોબાઈલ ફોનની ચોરી કરી ઈસમ ફરાર

અંકલેશ્વરની અતુલ કંપની પાસેના ચા-નાસ્તાના ગલ્લા પરથી મોબાઈલ ફોનની ચોરી ફરારપાનોલી જી.આઈ.ડી.સી.ના ઘરડા કંપનીની ફર્સ્ટ શીફટમાં જઈ રહયા હતા નોકરી૧૨ હજારથી વધુનો મોબાઈલ ફોન ચોરી કરી ફરાર પાનોલી જી.આઈ.ડી.સીની સકાટા…

દેવ ડી’ ફેમ એક્ટ્રેસ Mahie Gillએ કરી લીધા ગુપચુપ લગ્ન, જાણો કોણ છે એક્ટ્રેસના મિસ્ટર હસબન્ડ

બોલિવૂડ એક્ટ્રેસ માહી ગીલે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા છે. જોકે તે છેલ્લા કેટલાક સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે. આ દરમિયાન હવે સમાચાર આવ્યા…

અંકલેશ્વર:ડીજે ઓપરેટર અને લગ્નના આયોજક વિરુદ્ધ જાહેરનામાંના ભંગની ફરિયાદ નોંધાઈ

અંકલેશ્વરમાં નવજીવન સ્કુલ પસાર હતો હતો વરઘોડો ડી.જે.ઓપરેટર અને આયોજક સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધાયો જોર જોરથી લગ્ન પ્રસંગના નીકળેલ વરઘોડામાં વાગી રહ્યા હતા ગીતો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નવજીવન સ્કુલ…

રાજકોટ:ટીવીમાં ચમત્કારી તાંત્રિકની જાહેરાત જોઈ માનસિક શાંતિ મેળવવા મહિલા ચક્કરમાં ફસાઈ, 2 લાખથી વધુની રકમ ગુમાવી

ટીવીમાં ચમત્કારી તાંત્રિક જયોતિષીની જાહેરાત જોઈ તેના ચક્કરમાં ફસાઈ પોતાની માનસિક અશાંતિ દૂર કરવા ગયેલી એક મહિલાને રૂ. 2.73 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસમાં આ અંગે…

મંગળવારનો દિવસ કેવો રહેશે? આ રાશિના જાતકો માટે નવુ કરવાની ઉત્તમ તક, જુઓ રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ18 04…

અંકલેશ્વરની શિક્ષક અને પાયલ પ્રજાપતિએ ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માં BA English અભ્યાસક્રમ માં ફર્સ્ટ ક્લાસ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો અંકલેશ્વરની શિક્ષક અને પાયલ પ્રજાપતિએ ફર્સ્ટ ક્લાસ સાથે ગોલ્ડ…

error: