નેત્રંગમાં સગીરા સાથે દુષ્કર્મ આચરતા આઠ માસનો ગર્ભ રહ્યો,આરોપી ફરાર.
નેત્રંગમાં સગીરા સાથે દુષ્કર્મ આચનાર આરોપી ફરારતારી બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપીપોલીસ સ્ટેશનમા ફરીયાદ નોધાવતા ચકચાર મચીદુષ્કર્મ આચરનારને ઝડપી પાડવા કવાયત હાથ ધરી નેત્રંગ તાલુકાના ગામમાં રહેતી બહેનના ધરે…