Satya Tv News

Month: May 2023

દહેજની મહિલા બુટલેગરે પોલીસ પર નજર રાખવા CCTV લગાવ્યા, દારૂ વેચનારા નોકરનો રૂ. 10 હજાર પગાર, SMC એ બાજી પલટાવી

દહેજમાં મહિલા બુટલેગર અજાણ્યા લોકો અને પોલીસ ઉપર વોચ રાખવા CCTV કેમેરા ઘરે લગાવી પાનનો ગલ્લો ખોલી 10 હજારનો પગારદાર રાખી દારૂનો વેપલો કરતી હોવાનું SMCના દરોડામાં બહાર આવ્યું છે.…

નવા ભારતની અંતરીક્ષમાં મોટી છલાંગ, ISRO દ્વારા નેવિગેશન ઉપગ્રહ લોન્ચ, અમદાવાદમાં બનાવેલ અણુ ઘડિયાળનો થયો છે ઉપયોગ

ISRO દ્વારા ઉપગ્રહ NVS-01 લોન્ચ, નેવિગેશન સેટેલાઇટમાં અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા બનાવવામાં આવેલ અણુ ઘડિયાળનો ઉપયોગ ISROએ હરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી નેવિગેશન ઉપગ્રહને લોન્ચ કર્યો છે. વાત…

કરજણના ન્યુ શિવ શક્તિ પર ગેરકાયદે બાંધકામ કરાયેલ દબાણ,વહીવટી તંત્રમાં ફફડાટ મચ્યો

કરજણમાં ગેરકાયદે બાંધકામ કરાયેલ દબાણોવીજ કંપની દ્વારા ગેરકાયદે થ્રી ફેજ વીજ જોડાણોવીજ જોડાણ આપવા બાબતની ન્યાયિક તપાસની માંગસચોટ પૂરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઈવહીવટી તંત્રમાં મચ્યો ફફડાટ કરજણ નેશનલ હાઇવે…

ઓખા-બેટ દ્વારકા પેસેન્જર જેટી પર યાત્રિકોની કોઈ સુરક્ષા નહિ, ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરાયા, દુર્ઘટના થશે તો જવાબદાર કોણ ?

ઓખા-બેટ દ્વારકા પેસેન્જર જેટી પર યાત્રિકોની કોઈ સુરક્ષા નહિ, કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ ?, હાલ ઉનાળુ વેકેશનમાં મોટી સંખ્યામા યાત્રીકો પહોચી રહ્યા છે દ્વારકા ઓખા-બેટ દ્વારકા પેસેન્જર જેટીને…

આતંકીઓનો વધુ એક પ્લાન નિષ્ફળ! અમૃતસરમાં BSFનાં જવાનોએ પાકિસ્તાની ડ્રોનનો કર્યો નાશ, મળી આવ્યો ડ્રગ્સનો મોટો જથ્થો

BSFએ અમૃતસરમાં આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડર પર વધુ એક પાકિસ્તાની ડ્રોન નષ્ટ કર્યો છે. ડ્રોન સાથે મોટી માત્રામાં ડ્રગ્સ પણ મળી આવ્યાં છે. BSFને અમૃતસર સીમાની પાસે ડ્રગ્સ લઈ જતો વધુ…

બ્રીચ-કેન્ડીની બહુમાળી ઈમારતમાં બે ગેસ સિલિન્ડર ફાટતાં આગ

દક્ષિણ મુંબઈના ભૂલાભાઈ દેસાઈ રોડ પર બ્રીચ-કેન્ડી હોસ્પિટલ પાસેની એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં શનિવારે મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. બારમે માળે બે ગેસ સિલિન્ડર ફાટતા લાગેલી આગ ફાયર બ્રિગેડે કલાકોની…

ચંદીયામાં પતિએ પત્નીને માથાના ભાગે કુહાડી મારી હત્યા કરી નાખી

અંજાર તાલુકાના ચંદીયા ગામે મજૂરી કરવા બાબતે થયેલી બોલચાલીનું મનદુખ રાખી પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી. પહેલા કુહાડીના હાથાથી શરીરના ભાગે માર માર્યા બાદ કુહાડીનો ઘા માથાના ભાગે ઝીંકી…

ક્રિકેટ લવર્સને ચિંતાઃ શું આજની ફાઇનલ મેચમાં પણ વરસાદ બનશે વિલન? જાણો હવામાન વિભાગે શું કહ્યું

IPL 2023ની ફાઈનલ મેચ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિમયમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. ત્યારે જાણો આજે કેવું રહેશે અમદાવાદનું વાતાવરણ. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની ફાઇનલ મેચ…

નવા સંસદનું ઉદ્ઘાટન, જંતર-મંતર પર પ્રોટેસ્ટ, સંસદ માર્ચ, ધક્કા-મુક્કી અને FIR…

નવી સંસદનું ઉદ્ઘાટન સમયે પ્રદર્શન પર બેઠેલા કુસ્તીબાજોએ જંતર-મંતરથી નવી સંસદ સુધી કૂચ કરી હતી જેમાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો અને આ પછી ભારે હોબાળો થયો હતો. ચાલો જાણીએ…

ખેડાના ગોબલેજ પાસેની પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગથી નાસભાગ, મોટાપાયે નુકસાનની આશંકા, ફાયરબ્રિગેડે યુદ્ધના ધોરણે કામગીરી આદરી

ખેડાના ગોબલેજ પાસે આવેલી પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગ લાગી છે. 15 ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અમદાવાદ-વડોદરા હાઈવે પર ખેડાનાં ગોબલેજ પાસે આવેલી પ્લાસ્ટિકની…

error: