અંકલેશ્વરમાં ગુરૂવારે તડકા છાંયડા વચ્ચે માત્ર ઝાપટાં વરસ્યા હતા.
બિપોરજોય વાવાઝોડા બાદ જૂન મહિનો અંત તરફ આવવા છતાં હજી વિધિવત ચોમાસએ આગમન કર્યું નથી. હાલ મોન્સૂન એક્ટિવિટી હેઠળ માત્ર વાદળો છવાવવા સાથે હલકા ઝાપટાં વરસી રહ્યા છે.ગુરૂવારે પણ શહેર…
બિપોરજોય વાવાઝોડા બાદ જૂન મહિનો અંત તરફ આવવા છતાં હજી વિધિવત ચોમાસએ આગમન કર્યું નથી. હાલ મોન્સૂન એક્ટિવિટી હેઠળ માત્ર વાદળો છવાવવા સાથે હલકા ઝાપટાં વરસી રહ્યા છે.ગુરૂવારે પણ શહેર…
ધૌલપુરના દયેરા ગામના રહેવાસી રાજેન્દ્ર જૈને અનોખી મિસાલ કાયમ કરી છે. તેમણે પોતાના પિતાના નિધન બાદ થતા મૃત્યુભોજની પરંપરાને તોડતા આ પૈસાને સ્કૂલ ડેવલોપમેન્ટ માટે ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે.…
GIDCની ડાયસ્ટાર કંપની પાસે થયો અકસ્માતફોર વ્હીલ ચાલકે ડીલીવરી બોયને ટક્કર મારીમોપેડ સવાર ડીલીવરી બોય થયો ઈજાગ્રસ્તGIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કનોડિયા ચોકડી પાસે ડાયસ્ટાર…
ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભયાનક માર્ગ અકસ્માતશ્રદ્ધાળુઓથી ભરેલી જીપ ખીણમાં ખાબકીઅકસ્માતમાં 9 લોકોના મોત, 2 લોકો લાપતા ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ગુરુવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં મુનસ્યારીના હોકરા વિસ્તારમાં શ્રદ્ધાળુઓથી ભરેલી…
દારૂનો જથ્થો લઇ જનાર 3 ઇસમોને ઝડપાયા૪ હજારથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યોસાકાર સોસાયટીમાં રહેતા આરોપીઓ ઝડપાયાડીસન્ટ હોટલ સામે ગોઠવી વોચ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ડીસન્ટ હોટલ સામેથી મોપેડ ઉપર…
રાજસ્થાનના બિકાનેરમાં દલિત યુવતીની ગેંગરેપ અને હત્યાનો એક બનાવ બન્યો છે જેમાં 2 પોલીસકર્મીઓ હોવાનું પણ સામે આવ્યું છે. રાજસ્થાનના બિકાનેરમાં દલિત યુવતીની ગેંગરેપ બાદ હત્યાકોચિંગ ગઈ ત્યારે ત્રણ લોકોએ…
અંબાજી નજીક યાત્રિકોની ગાડીઓ પર થયો પથ્થરમારોઅજાણ્યા તત્વોએ ગાડી પર કર્યો અચાનક પથ્થરમારોવાહનચાલકોએ ગાડી ઉભી રાખી ઇમરજન્સી નંબર પર માંગી મદદ અંબાજી-દાંતા માર્ગ પર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે.…
ટ્યુશને જવા નીકળેલી છોકરી પર પોલીસવાળાએ કર્યો ગેંગરેપ મર્ડર કરીને લાશ ટોકિઝ પાસે ફેંકી, ઘટનાથી ચકચાર મંગળવાર સવારે પીડિતા ટ્યુશન જવા ઘેરથી નીકળી હતી ત્યારે ખજુવાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા…
રાત્રિના સમયે એક રેસ્ટોરન્ટમાં અચાનક ગેસ વિસ્ફોટ અને એક સાથે 31 લોકોના કરુણ મોત, 7 લોકો હોસ્પિટલમાં દાખલ ચીનની એક રેસ્ટોરન્ટમાં મોટો વિસ્ફોટયિનચુઆન પ્રાંતમાં રેસ્ટોરન્ટમાં ગેસ વિસ્ફોટ31 લોકોના મોત જ્યારે…
અલીગઢ જિલ્લાના ગાંધી પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતી ઈન્સ્ટાગ્રામ પર આર્યન નામના આઈડીવાળા યુવકને મળી હતી. બંનેએ એકબીજા સાથે લાંબા સમય સુધી વાત કરી. પરિચય વધ્યો અને થોડી…