Satya Tv News

Month: July 2023

રાજસ્થાન:દિકરીએ અન્ય જ્ઞાતિમાં લવ મેરેજ કરતા માતા-પિતાએ ચાલતી ટ્રેનની સામે જઈ કરી આત્મહતિયા

રાજસ્થાનમાં એક દંપતીએ આત્મહત્યા કરી લીધી કારણ કે તેમની પુત્રીએ તેના પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. દંપતી આત્મહત્યા બાદ એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ સુસાઈડ નોટમાં લખ્યું…

હીટ એન્ડ રન/ સુરતમાં રાહદારીને ટ્રકે કચડી માર્યો, રાતના અંધારામાં અકસ્માત

મંગળવારની રાત્રે 8થી 9 વાગ્યા વચ્ચેનો બનાવ હતો. મૃતક નરેશકુમાર રામેશ્વર રાવ નોકરી પરથી પાર્કિંગ તરફ જતા દુર્ઘટના બની હતી.એક અજાણ્યા ટ્રકના ચાલકે નરેશને અડફેટે ચઢાવી નાસી ગયો હતો. રોડ…

એક યુવતીએ ઉછીના આપેલા રૂ.8.50 લાખ પરત માંગતા પરિણીત પ્રેમીએ નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશની વતની અને સુરતમાં સિંગણપોર વિસ્તારમાં રહેતી 26 વર્ષીય સીમા હાલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. છેલ્લા સાત વર્ષથી સાડી અને…

અમદાવાદમાં રમાનારી IND vs PAK મેચની તારીખ બદલાઈ શકે, વર્લ્ડકપ શેડ્યૂલમાં પણ થશે મોટા ફેરફાર.

અમદાવાદ વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મહામુકાબલો થવાનો છે. પરંતુ હવે રિપોર્ટ્સ અનુસાર આ મેચના શેડ્યૂલમાં ફેરફાર થઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ગુજરાતના…

25 JULY :આજનું રાશિ ભવિષ્ય ‘ધન’વાળા રોકાણના નિર્ણયમાં ઉતાવળ કરતાં નહીં, કર્કવાળા યાત્રા-પ્રવાસમાં રાખે ઘ્યાન

આજનું પંચાંગ 25 07 2023 મંગળવારમાસ અધિક શ્રાવણપક્ષ શુક્લતિથિ સાતમ બપોરે 3.08 પછી આઠમનક્ષત્ર ચિત્રાયોગ સિદ્ધ બપોરે 2.59 પછી સાધ્યકરણ વણિજ બપોરે 3.08 પછી વિષ્ટિ ભદ્રારાશિ કન્યા (પ.ઠ.ણ.) સવારે 11.11…

અમદાવાદ ના યુવક નું કેનેડામાં મોત મૃતદેહને ભારત પરત લાવવા લોકોએ દિલ ખોલીને કર્યું દાન 26.37 લાખનું ફંડ થયું એકત્ર

અમદાવાદનો વર્સિલ પટેલ નામનો 19 વર્ષિય યુવક હાયર એજ્યુકેશન માટે કેનેડા ગયો હતો. 19 વર્ષિય વર્સિલ પટેલ કેનેડાના ઓન્ટારિયો પ્રોવેન્સના બેરી શહેરમાં રહેતો હતો. વર્સિલ પટેલ સર્કલ કે કન્વીનિયન્સ સ્ટોરમાં…

હિન્દુ યુવક લગ્નનો પ્રસ્તાવ લઈ મુસ્લિમ પ્રેમિકાના ઘરે પહોંચ્યો, બાદમાં સુ થયું તે જાણો

ગુલાવઠી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના એક ગામનો રહેવાસી યુવક નોઈડા ફેસ 2માં આવેલી પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરે છે અને ભાડાના મકાનમાં રહેતો હતો. ત્યાં તેની મુલાકાત એક મુસ્લિમ યુવતી…

કારગિલ વિજય દિવસ :’જરા યાદ કરો કુરબાની’ દેશના જવાનોએ પાકિસ્તાનને હંફાવી દીધું,કેવી રીતે જાણો

આજે 26 જુલાઈનો દિવસ છે, દેશમાં દર વર્ષે કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કારગિલની પહાડીઓ પર થયેલા આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને પાછળ ધકેલી દીધું હતું. આવો જાણીએ એ…

રોહિત શેટ્ટીની મુવી માં બોલિવૂડના આ મોટા અભિનેતાની એન્ટ્રી સિંઘમ અગેઇનમાં અજય દેવગન સાથે

બોલિવૂડના મોટા એક્શન ડિરેક્ટર રોહિત શેટ્ટીએ પોતાના કોપ યુનિવર્સમાં સિંઘમ, સિંઘમ રિટર્ન્સ, સૂર્યવંશી અને સિમ્બા જેવી ફિલ્મો બનાવી છે. અજય દેવગન, અક્ષય કુમાર અને રણવીર સિંહ એ યુનિવર્સનો ભાગ છે.…

UGC Data Report:ગુજરાત રાજ્યની 55 યુનિ.1767 કોલેજો છે NAAC (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ) ની માન્યતા વિનાની

લોકસભામાં ચાલી રહેલા ચોમાસું સત્રના પ્રશ્નોતરીમાં NAACની માન્યતાનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં એક પ્રશ્નના જવાબમાં યુજીસી દ્વારા તાજેતરના રિપોર્ટને રજૂ કરાયો હતો. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે હાલ ગુજરાત…

error: