સીમા-સચિન વચ્ચે આ રીતે પાંગર્યો પ્રેમ, ચારેય બાળકોને સ્વીકારી લઇશ
સીમા હૈદરના છે 4 બાળકોછતાં PUBG રમવા કાઢી લેતી હતી સમયઆ રીતે નેપાળથી ભારત આવી સીમા સીમા હૈદર પાકિસ્તાનથી ભાગીને ભારત આવી ગઈ છે, અને સાથે તે પોતાના ચાર બાળકોને…
સીમા હૈદરના છે 4 બાળકોછતાં PUBG રમવા કાઢી લેતી હતી સમયઆ રીતે નેપાળથી ભારત આવી સીમા સીમા હૈદર પાકિસ્તાનથી ભાગીને ભારત આવી ગઈ છે, અને સાથે તે પોતાના ચાર બાળકોને…
મહારાષ્ટ્રના બુલઢાણામાં ચાકૂની ધાકે ૩૫ વર્ષીય મહિલા પર આઠ આરોપીએ ગેંગરેપ કર્યો હતો. મંદિર નજીક સેલ્ફી લેવા રોકાયેલી મહિલા અને તેના સંબંધી મિત્રની મારપીટ કરી રૃા.૪૫ હજાર લૂંટી લીધા હતા.તેઓ…
ગુજરાતના દ્વારકા મંદિર બાદ હવે ડાકોર મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ મૂકાયો છે. ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર હિન્દુ ધર્મનું પ્રમુખ તીર્થઘામ છે. અહી રોજ હજારો ભક્તો ઠાકોરના…
ચોમાસાની સિઝન અને સતત પડી રહેલા વરસાદી માહોલની વચ્ચે રોગચાળો ફેલાવવાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં રોગચાળાના કેસોમાં અચાનક ઉછાળો આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે,…
રાજ્યમાં નકલી માર્કશીટનું મોટું કૌભાંડ ઝડપાયું છે. મહેસાણામાં માત્ર બે મિનિટમાં ડુપ્લીકેટ ડોક્યુમેન્ટનું રેકેટ ઝડપાયું છે. આ નકલી માર્કશીટથી લોકો સરકારીની સાથે સાથે ખાનગી નોકરીઓ પણ મેળવતા હોવાની માહિતી સામે…
બનાસકાંઠાના ડીસા ખાતે અંધજન મંડળ સંચાલિત ખુશીઓનું સરનામું તરીકે જાણીતું દિવ્યાંગ ભવન આવેલું છે. આ સેન્ટરમાં 60થી વધુ બાળકો અલગ અલગ વોકેશનલ તાલીમ મેળવી રહ્યા છે. બનાસકાંઠામાં વિવિધ વોકેશનલ તાલીમ…
અમદાવાદમાં રહેતા જયેશ સોની નામના વ્યક્તિએ જીગ્નેશ અને તેની પત્નીને દુબઇ દાણચોરીનું સોનું લાવવાના માટે મોકલ્યા હતા.જેના બદલામાં દુબઇમાં ફરવા ઉપરાંત, ૨૫ હજાર રૂપિયા આપવાની વાત કરી હતી. બંનેની ટુર…
ભુજના એરપોર્ટ રોડ પર સેવનસ્કાય બંગ્લોઝ ડીમાર્ટ મોલ પાછળ રહેતા સ્ટેલાબેન કશ્યપભાઇ બુચએ મોબાઇલમાં એપ મારફતે ઝોેમેટોમાંથી ફૂડ મંગાવ્યું હતું. જે ૨૪ કલાક સુધી ન આવતાં ગુગલ એપમાંથી સર્ચ કરીને…
મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો. મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી. સંતાનોની સામાન્ય ચિંતા રહેશે. જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો. વૃષભ (બ.વ.ઉ.)આ…
ચંદ્રયાન-3ને 179 કિલોમીટરની ઊંચાઈ પર છોડાયુંધરતી અને ચંદ્રનાં 5-5 ચક્કર લગાવશેઆશરે 42 દિવસો બાદ ચંદ્રયાન લેન્ડિંગ કરશે Chandrayaan-3 સફળતાપૂર્વક લૉન્ચ થઈ ચૂક્યું છે. 23-24 ઓગસ્ટની વચ્ચે કોઈપણ સમયે ચંદ્રયાન ચંદ્રમાનાં…