Satya Tv News

Month: July 2023

સમઢીયાળામાં બે દલિત ભાઈઓની હત્યા: 40 કલાક બાદ પણ પરિવારે મૃતદેહ ન સ્વીકાર્યો

સુરેન્દ્રનગર જિલ્લાના સમઢીયાળા ગામે જમીન બાબતે જૂથ અથડામણમાં બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યાં છે. હાલ સમઢીયાળા ગામમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. ચુડા તાલુકાના સમઢીયાળા ગામે પરમ દિવસે રાત્રે જમીન…

રાજકોટમાં ટ્રકની પાછળ ઘુસી ગયેલી ફોર્ચ્યુનર યુવક મૃત હાલતમાં મળ્યો

રાજકોટ-જામનગર હાઈવે પર તરઘડી નજીક ફોર્ચ્ચુનર કાર ટ્રકની પાછળ ઘુસી જતા ગેમ ઝોનના માલિકનું કરુણ મોત નિપજ્યું છે. અકસ્માત બાદ ટ્રક ચાલકને જાણ ન હોવાથી 3 કિલોમીટર સુધી ફોર્ચ્યુનર કાર…

‘જવાન’ના પ્રીવ્યૂમાં ટેટૂનું રહસ્ય ખુલી જ ગયું, લખાણ વાંચીને ચોંકી જશો

વાયરલ થયો શાહરૂખનો વધુ એક ફોટોમાથા પર દેખાઈ રહ્યું છે ટેટૂલખાણ વાંચીને ચોંકી જશો શાહરૂખ ખાનની એક્શન ફિલ્મ ‘જવાન’ હાલ સતત ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનો પ્રીવ્યૂ રિલીઝ કરવામાં…

દવાના નામે નશાનું વેચાણ

સુરતમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા બે મેડિકલ સ્ટોર પર પોલીસે દરોડા પાડ્યા છે. એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને પાંડેસરા અને ઉધના વિસ્તારમાં બે મેડિકલ…

યમુના નદીનું પાણી સુપ્રીમકોર્ટમાં પ્રવેશતાં રોકવા રાતોરાત ‘ડેમ’ તૈયાર કરાયું

આ નાળામાંથી યમુનાનું પાણી દિલ્હીના ITO, ઈન્દ્રપ્રસ્થ વિસ્તારમાં ભરાઈ રહ્યું હતું. જો આ નાળામાંથી યમુનાના પાણીને રોકવામાં ન આવ્યું હોત તો શુક્રવારે બપોર સુધીમાં પૂરનું પાણી સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયું…

આજે લોન્ચ થશે ચંદ્રયાન-3

ચંદ્રયાન-3નું કાઉન્ટડાઉન ગઈ કાલે શરૂ થઈ ગયું. ISRO ના જણાવ્યાં મુજબ ચંદ્રયાન-3ને LMV3 રોકેટ લઈને જશે. ચંદ્રયાન-3ની લોન્ચ ડેટ 14 જુલાઈ એટલે કે આજનો દિવસ નક્કી કરવામાં આવેલો છે. બપોરે…

જૂનાગઢના કેશોદમાં એકનું મોત

જૂનાગઢના કેશોદમાં સામે આવી છે. જૂનાગઢના કેશોદમાં પોસ્ટ ઓફિસ નજીક ભયંકર અકસ્માત સર્જોયો છે. ક્રેઈન રીવર્સ લેવા જતા દરમિયાન મોપેડ સાથે ટક્કર થતા આ અકસ્માત સર્જોયો હતો. આ અકસ્માતમાં મોપેડ…

ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખજો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખાવાપીવામાં કાળજી રાખવી. સ્વજનોથી નિરાશા મળશે. ખર્ચની બાબતે સાચવીને કામ કરવું. વેપારમાં સાચવીને કામ કરવું. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધામાં…

જન્મદિવસની પાર્ટીંમાં આવેલા મિત્રોએ જ મિત્રનું અપહરણ કરી માંગ્યા 10 કરોડ

અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનની ગિરફ્તમાં રહેલા શખ્સોના નામ કૃણાલ રાજપૂત, શકીલ પઠાણ, મનીષ ભાભોર અને એક કાયદાના સંઘર્ષનો આવેલ સગીર છે, જેનું અમે નામ જાહેર કરી શકતા નથી. આ તમામ…

અમદાવાદમાં પિતા અને પુત્રીના સંબંધને દાગ લગાડનારો કિસ્સો સામે આવ્યો

અમદાવાદમાં પિતા અને પુત્રીના સંબંધને દાગ લગાડનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાની પુત્રી પર જ પિતાએ નજર બગાડીને શારીરિક અડપલાં કરી તેની આબરુ લેવાની કોશિષ કરી હોવાની ઘટના અંગે…

error: